બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

ભારત સહિત ઘણા દેશો વસ્તીવધારાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તો ઘણા દેશો વસ્તીઘટાડાની સમસ્યાનો ભોગ બન્યા છે. આ સમાચારો વચ્ચે યુગાન્ડાના એક વ્યક્તિએ આખી દુનિયાને...

નયનરમ્ય ફૂલની સુગંધ હંમેશા મન પ્રફુલ્લિત કરી જ દે તેવી હોય તે જરૂરી નથી. વાત માન્યામાં ન આવતી હોય તો એક નજર આ સાથેની તસવીર પર ફેરવો. આ ફૂલની ‘સુગંધ’ માથું...

ચેક રિપબ્લિકના લુકા નામના ગામમાં કળા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. મોરાવિયન લોકકળાથી પ્રેરાઈને 90 વર્ષનાં આર્ટિસ્ટ અનેઝુકા કાસ્પાર્કોવાએ તેમની...

આ તસવીર મધ્યપ્રદેશના ખંડવામાં બનેલા વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટની છે. ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં બનેલો આ પ્લાન્ટ 12 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો...

ઠંડી કે વરસાદના દિવસોમાં કોઇ આપણને મસ્તમજાની મસાલા ચાય ઓફર કરે અને આપણે તેનો એક ઘૂંટ ભરીએ કે તનબદનમાં કેવો ગરમાટો ફરી વળતો હોય છે...! બસ આવો જ ‘ગરમાટો’...

એલિયન્સ વિશે આમ તો વર્ષોથી જાતભાતના દાવા કરાય છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે હવે જે હકીકત સામે આવી છે તેણે ફરી એક વાર એવી ચર્ચા...

80 વર્ષની વયે દોડવીર બનેલા ફૌજા સિંહ 113 વર્ષનું સ્પષ્ટ માનવું છે કે મુશ્કેલીઓનો વિચાર કરીને અટકી જનારા કશું કરી શકતા નથી. લંડન ઓલિમ્પિક્સના મશાલવાહક ફૌજા...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નયનરમ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત બીજા વર્ષે ગિનીસ બુકમાં નોંધાવ્યું છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં પ્રદર્શિત...

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ગામડાંઓમાં રહસ્યમય બીમારીએ લોકોને હેરાનપરેશાન કરી નાંખ્યા છે. લોકો રાતોરાત ટકલા થઈ રહ્યા છે, અને તેનો ભેદ ઉકેલાતો નથી. આથી...



to the free, weekly Gujarat Samachar email newsletter