1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

પેરુમાં રહેતા 124 વર્ષના માર્સેલિનો અબાદ આ વયે પણ સ્‍વસ્‍થ અને સુખી જીવન જીવી રહ્યા છે. તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિ હોવાનો દાવો કરતા સરકારી અધિકારીઓ...

એક બાબત તો નિર્વિવાદ છે કે બ્રિટિશરો જ્યાં પણ વેપારના નામે ગયા છે ત્યાં સત્તા જમાવી રાજરજવાડાઓની કલાકૃતિઓ અને સોના-ચાંદીની પૌરાણિક આઈટમ્સની લૂંટફાટ જ ચલાવી...

ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...

ખઈકે પાન બનારસવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા... એ ઝમકદાર ગીત હવે શબ્દો બદલીને ગાવું પડશે કે ખઈકે પાન બિકાનેરવાલા, ખુલ જાયે બંધ અકલ કા તાલા... કારણ, બિકાનેરના...

બિહારના જમુઈ જિલ્લામાં બનેલી લગ્નની એક અનોખી ઘટના આખા રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બની છે. ગામલોકોએ એક યુવાનના એક જ મહિનામાં બે વખત લગ્ન કરાવી નાંખ્યા છે. જોકે...

ભારતીય એરફોર્સે તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલનું એરડ્રોપ પરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટ ભીષ્મનો હેતુ કુદરતી કે માનવસર્જિત...

આ ન્યૂઝ આઇટેમનું હેડિંગ વાંચીને તમે કદાચ એવું વિચારીને હસી પડ્યા હશો કે આ તે કેવું ગાંડપણ... પરંતુ નવા શરૂ થયેલા આ જ ટ્રેન્ડ અંગે અલગ દૃષ્ટિકોણથી વિચારશો...

એન્ટાર્કટિકા, અલાસ્કા અને નોર્વે વિશે તો તમે સાંભળ્યું જ હશે કે આ વિસ્તારોમાં છ મહિના સુધી રાત નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં એક જગ્યા...

વોલમેકર્સ નામના આર્કિટેક્ચર સ્ટુડિયોએ કેરળના વડાકારામાં ‘ટોય સ્ટોરી રેસિડેન્સ’ બનાવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે તેનો બહારનો ભાગ બનાવવા માટે ફેંકી દેવાયેલાં...

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter