અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ચીનની યુવતીઓને ઘેલું લાગ્યું છે AI બોયફ્રેન્ડનું!

વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ તેમના માટે ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેમને ઈમોશનલ સપોર્ટ...

વિજ્ઞાન અને સંગીતનો સૂરિલો સમન્વય

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ ગેલેરીમાં કોઈ કલાકાર નથી, પણ દિવાલોથી ટકરાતા અવાજો, કંપન અને ગૂંજથી અલગ જ દુનિયાનું સંગીત...

વિયેતનામની રાજધાની હેનોઈની દક્ષિણે આવેલું ગામ તેની આગવી સુગંધ અને ઈન્સ્ટાગ્રામેબલ દેખાવને કારણે સહેલાણીઓમાં બહુ પ્રચલિત છે. 

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય)...

તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે...

દેશભરમાં જામેલા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે ભારતના કેટલાક ટોચના ઓનલાઇન ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. આ ગેમર્સ ઈ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં...

અમેરિકાના ઓહાયોની લાઈબ્રેરીમાં 93 વર્ષ પછી એક પુસ્તક પરત પહોંચ્યું છે. પહેલી નજરે ભલે આ વાત માન્યામાં આવે તેવી ન લાગતી હોય, પણ હકીકત છે. અહીંની લિકિંગ...

અમેરિકાના એરિઝોના પ્રાંતના ટક્સન ખાતેની લેબમાં વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા ડિજિટલ કેમેરા લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઇમ (LSST) બનાવવામાં સફળતા મેળવી...

અમેરિકાના ઉટાહનાં ડવાન જેકબસને વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા વોટરસ્કીઅર તરીકે નામના મેળવી છે. ડવાન 92 વર્ષના છે, પણ આ ઉમરે ય તેઓ મોજાં પર સ્કીઈંગનો રોમાંચ...

ઘાટ કરતાં ઘડામણ મોંઘું તે કહેવત આપણે સહુ સાંભળી છે, પરંતુ શોખીનો ક્યારેય આવી બાબતની પરવા કરતા નથી. દુબઈમાં યુનિક મોબાઇલ નંબર માટે ઓક્શનની શરૂઆત તો 22 લાખ...

રામજન્મભૂમિમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ રામનગરમાં એક બેન્ક એવી છે જ્યાં એક...

મ્યુઝિયમનું નામ સાંભળતાની સાથે જ આપણા દિલોદિમાગમાં પૌરાણિક અવશેષોથી માંડીને જાતજાતની પ્રતિમાઓના સંગ્રહની કલ્પના આપણા દિલોદિમાગમાં છવાઇ જાય છે અથવા તો પછી...



to the free, weekly Gujarat Samachar email newsletter