1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

મંગળ પરના જીવન વિશે ‘નાસા’ના વૈજ્ઞાનિકો દ્વારા સફળ પરીક્ષણ કરાયું છે. મંગળ ગ્રહના વાતાવરણને ધ્યાનમાં રાખીને સાકાર કરાયેલા માળખામાં 378 દિવસ વિતાવ્યા બાદ...

વિશ્વના અનેક દેશમાં નેતાઓ મોંઘીદાટ કારોમાં ફરીને રોલા પાડવામાં બહાદુરી માને છે ત્યારે નેધરલેન્ડ્સના વિદાય લઈ રહેલા વડાપ્રધાન માર્ક રુટે નવા વડાપ્રધાનને...

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)થી ચાલતી વિશ્વની પ્રથમ મોટરસાયકલ દેશની અગ્રણી ઓટોમોબાઈલ્સ કંપની બજાજ ઓટોએ પાંચ જુલાઇએ લોન્ચ કરી છે. શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની...

પ્રાચીન રોમન નેક્રોપોલિસમાં કાર્મોના નામનું એક સ્થળ હતું, જે સ્પેનમાં છે. અહીં પુરાતત્વવિદોને કબરમાંથી એક બરણીમાં ભરેલો વાઈન મળી આવ્યો છે. આ વાઈન આશરે...

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરને વર્લ્ડ હેન્ડીક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ જાહેર કરાયું છે. જમ્મુ અને...

બોલિવૂડના યાદગાર-શાનદાર ગીતોના સંગીતકાર બપ્પી લાહિરી તેમના સુવર્ણપ્રેમ માટે જાણીતા હતા. જોકે તેમને પણ ટક્કર મારે એવો સુવર્ણપ્રેમી યુવાન બિહારમાં વસે છે....

અમેરિકાના ટેક્સાસ શહેરના ટિમ મિનિક 81 વર્ષની વયે ફિટનેસ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તેઓ હવે દુનિયાના સૌથી મોટી વયના ફિટનેસ ટ્રેનર બની ગયા છે. 

નેધરલેન્ડ્સમાં આઠ એન્જિનયરોના એક ગ્રૂપે કમાલ કરી છે. કંઇક નોખું - અનોખું સર્જવા પ્રયત્નશીલ ઇજનેરોએ દુનિયાની સૌથી લાંબી સાઈકલ તૈયાર કરીને ઇતિહાસ રચ્યો છે....

સાઉદી અરેબિયાએ વિશ્વની સૌપ્રથમ સેલ્ફ-ડ્રાઈવિંગ ફ્લાઇંગ ટેક્સી સર્વિસનો પ્રારંભ કર્યો છે. આ અનોખી સેવાના પ્રારંભનો ઉદ્દેશ હજયાત્રા દરમિયાન યાત્રાળુઓને મદદ...

અમેરિકાના વર્જિનિયામાં વસતાં ગિની હિસલોપે હમણાં માસ્ટર્સ ડિગ્રી મેળવી તેમાં તો સમાચારોમાં છવાઇ ગયા છે. તમે ભલા કહેશો કે ગિનીબહેને માસ્ટર્સ ડિગ્રી મેળવી...



to the free, weekly Gujarat Samachar email newsletter