28 વર્ષ, 30 દેશ, 50 હજાર કિમી

છેલ્લા 28 વર્ષથી સતત પગપાળા ચાલીને દુનિયા માપી રહેલા બ્રિટિશ એડવેન્ચરર કાર્લ બુશ્બી હલ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે. 1998માં હલ ખાતેથી માત્ર 29 વર્ષની ઉમરે નીકળેલા કાર્લે અત્યાર સુધીમાં 50,000 કિમીનું અંતર પગપાળા કાપી એક નવો જ ઇતિહાસ રચી દીધો...

માંગી થી મિઠાઇ, મિલ ગઇ મુસીબત

ગુજરાતીમાં કહેવત છે - રાજા, વાજા ને વાંદરા ક્યારે વિફરે તે કહેવાય નહીં. હવે તમે આમાં ચાહકો કે ફોલોઅર્સની ‘કેટેગરી’ પણ ઉમેરી શકો છો. આ લોકોય વિફરે ત્યારે અણધાર્યું કરી બેસે છે. આ જૂઓને તમિલનાડુના મદુરાઈના એક ઇન્ફ્લુઅન્સર વીરમણિને પોતાના ચાહકો...

બ્રિટનના એક ખેડૂત દંપતી પોતાના ખેતરમાં અવારનવાર શાકભાજીનો પાક લેતા રહે છે. જોકે એસ્ટિડના આ ખેડૂત દંપતીના ખેતરમાં આ વખતે પાકેલું મહાકાય પમ્પકિન (કોળુ) લોકોના...

હાલ ઓસ્ટ્રિયા એક અનોખા કેસને કારણે ચર્ચામાં છે. અહીંના ન્યાય વિભાગ સમક્ષ 29 વર્ષનો એક એવો કેદી આવ્યો છે જેનું વજન લગભગ 300 કિલો છે અને તેની સંભાળ રાખવા...

નવરાત્રિના આગમનને વધાવવા ખેલૈયાઓ તેમના કોસ્ચ્યુમ સાથે તૈયાર છે ત્યારે અનુજ મુદલિયારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિક પાઘડી તૈયાર કરી છે. અનુજે ‘ઓપરેશન સિંદૂર’ની...

હૈદરાબાદ જિલ્લાના બંદલગુડા ખાતે સંકષ્ટ ચતુર્થી પ્રસંગે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન 10 કિલોના લાડુની હરાજી કરાઈ હતી. આ લાડુએ રૂ. 2.32 કરોડની સૌથી ઉંચી હરાજી...

ઇટાલીનાં 92 વર્ષીય એમ્મા મારિયા માઝેંગા વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા દોડવીરોમાંનાં એક છે. 90 વર્ષથી વધુ ઉંમરનાં વર્ગમાં તેમના નામે ચાર વિશ્વ રેકોર્ડ છે. વિજ્ઞાનીઓ...

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ...

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી...

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં...

ભારત સરકારની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) અંતર્ગત કામ કરતા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કાચના કચરામાંથી...

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની...



to the free, weekly Gujarat Samachar email newsletter