વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું...

તમે મહિલા સેલેબ્રિટીઝ અને વિશેષતઃ અભિનેત્રીઓ પર ધ્યાન આપ્યું હશે તો તેમની અતિશય કિંમતી બેગ્સ અવશ્ય નજરમાં આવી હશે. વિશ્વમાં હર્મેસ બિર્કિન બ્રાન્ડની બેગ્સ...

કેડબરીએ સન 1902માં બનાવેલી ખાસ વેનિલા ચોક્લેટની હવે 121 વર્ષ બાદ હરાજી કરવામાં આવશે. આ ચોકલેટ બ્રિટનનાં તત્કાલિન મહારાજા એડવર્ડ-સપ્તમ્ અને ક્વીન એલેક્ઝેન્ડ્રાની...

ઇઝરાયલના તબીબોએ ચમત્કારિક કહી શકાય તેવી અત્યંત જટિલ અને રેર કહી શકાય તેવી સર્જરી કરીને 12 વર્ષના એક બાળકનું માથું ગરદન સાથે ફરી જોડ્યું છે. જેરુસલેમની...

ભારતની કોઇ પણ મીઠાઈનું નામ લેતાંની સાથે મોંમાં પાણી આવી જશે, અને દિમાગ તેના મઘમઘાટથી તરબતર થઇ જશે. આ જ કારણ છે કે ભારતની ત્રણ રસિલી મીઠાઇએ ‘ટેસ્ટ એટલાસ’એ...

શું તમે જાણો છો કે વિશ્વની સૌથી જૂની હોટેલ ક્યાં આવેલી છે અને આજે ક્યા સ્વરૂપમાં છે? હકીકતમાં દુનિયાની સૌથી જૂની હોટેલ જાપાનમાં માઉન્ટ ફૂજીના પહાડો વચ્ચે...

કહેવાય છે ને કે, ‘જર,જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું’. પેરન્ટ્સની મિલકતમાં ભાગ લેવા ભાઈબહેનો ઝગડે અને મામલો કોર્ટ સુધી પહોંચે તે સારું તો નથી જ છતાં, આજકાલ...

ભારતીય મૂળના બિલિયોનેર પંકજ ઓસ્વાલ અને તેમના પત્ની રાધિકા ઓસ્વાલે તાજેતરમાં વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંના એકની ખરીદી કરી છે. તેમણે સ્વિટ્ઝરલેન્ડના ગીન્જિન્સ...

સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ યોજાઇ હતી. જેની વિશેષતા એ હતી કે તેમાં માણસોની સાથે આર્ટિફિશિયલ...



to the free, weekly Gujarat Samachar email newsletter