કોફીનો ઉદ્ભવ આધુનિક માનવથી પણ પહેલા થયો!

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા પણ જાણકારી હોતી નથી. નવા વૈજ્ઞાનિક સંશોધને કોફીના ઉદ્ભવ વિશે અત્યાર સુધી પ્રચલિત થિઅરીઓ...

વિશ્વના સૌથી મોઘાં જૂતા, કિંમત રૂ. 1.63 બિલિયન

આ તસવીરમાં જોવા મળતા ‘મૂન સ્ટાર’ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. જેની કિંમત લગભગ 1.63 બિલિયન રૂપિયા છે.

દેવભૂમિ ઉત્તરાખંડમાં ચમોલી જનપદના જોશીમઠ તહેસીલના સલૂડ ગામ (પેનખંડા)માં રમ્માણનું સમાપન તો થયું છે, પરંતુ તેના રંગ - છટા - સંગીત - નૃત્યશૈલી લોકોના દિલોદિમાગ...

દૃષ્ટિહીન લોકો માટે આનંદદાયક સમાચાર છે. અંધત્વનો ભોગ બનેલા લોકો નરી આંખે દુનિયા નિહાળતા થાય તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે. 

ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે.

કોવિડ નિયંત્રણો હટ્યા છે ત્યારથી રેસ્ટોરાં અને ભોજનાલયો ગ્રાહકોને નીતનવી સુવિધાઓ ઓફર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં એક...

આ છે સીકરનો નવયુવાન આઇન્સ્ટાઇન... તેણે જગવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ખ્યાતિ ભલે હજુ મેળવી ના હોય, પરંતુ એ ચાલી રહ્યો છે એ જ રાહ પર તેમાં...

કેલિફોર્નિયાના દરિયાકિનારાના ટ્વિલાઈટ ઝોન તરીકે જાણીતા વિસ્તારમાં અનોખી કહી શકાય તેવી સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ નજરે પડી છે. આમાંથી એક બ્લુ આઈવાળી છે તો બીજી...

છત્તીસગઢ આદિવાસી બહુમતી ધરાવતું રાજ્ય છે. અહીં ગુજરાત કે બિહારની જેમ પૂર્ણ દારૂબંધી નથી, કેમ દારૂનું સેવન આદિવાસી સંસ્કૃતિનો હિસ્સો ગણાય છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter