હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ડેવનમાં રહેતા 13 વર્ષીય મેક્સ વૂસીએ ત્રણ વર્ષ સુધી ગાર્ડનમાં ઉભા કરેલા ટેન્ટમાં રહીને વ્યક્તિગત સ્તરે સૌથી વધારે ભંડોળ એકત્ર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે....

એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ એલિઝા સાથે છ અઠવાડિયા વાતો કર્યા બાદ બેલ્જિયનના એક યુવા હેલ્થ રિસર્ચરે આત્મહત્યા કરી લીધાના અહેવાલે આશ્ચર્યની...

ચાન્સેલર હન્ટે બજેટમાં કામ કરનારા પેરન્ટ્સ માટે ચાઈલ્ડકેર બાબતે થોડી રાહતો જાહેર કરી છે જે પૂરતી નથી કારણકે સંતાનોને બાળપણમાં નર્સરીમાં રાખવા અને અભ્યાસ...

સોમવારે રાત્રે ટ્વિટરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ટ્વિટરની આગવી ઓળખ બની ગયેલા બ્લુ બર્ડને હટાવીને તેના સ્થાને ડોગી (કૂતરા)ને લઇ આવ્યા છે....

મેક્સિકોના વેલ ડી બ્રેવો નજીક આવેલા પર્વતાળ પ્રદેશમાં પેડ્રા હેરાડા સેન્ચ્યુરીમાં એક વૃક્ષની ડાળખી પર આરામ ફરમાવતી પ્રવાસી મોનાર્ક પતંગિયાનું ટોળું છે.

અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા કરતાં જિમમાં પ્રવેશ મેળવવો વધુ મુશ્કેલ હોવાનું કોઇ કહે તો?! પહેલી નજરે તો વાત માન્યામાં જ ન આવે, પરંતુ આ...

દક્ષિણ કેરળમાં પંપા નદીને કિનારે વસેલા નાનકડા, પણ હરિયાળીથી હર્યાભર્યા પથાનામથિટ્ટા ગામના કલાકારો કથકલી નૃત્ય કરવા માટે જાણીતા છે. આ કલાકારો પૌરાણિક કથકલી...

રાજસ્થાનના નાગૌરના મામેરા મુગલોના સમયથી પ્રસિદ્ધ હતા. હવે ફરી એક વખત નાગૌરનું મામેરું ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. નાગૌરના છ ભાઇઓએ અહીંના...

એમ કહેવાય છે કે વાંદરો ઘરડો ભલે થાય, ગુલાંટ મારવાનું તો ન જ ભૂલે. આ કહેવતમાં જરા પણ અતિશયોક્તિ નથી. માનવ સહિત કોઈ પણ નર જાતિને આ લાગુ પડે છે. સેલેબ્રિટીઝને...



to the free, weekly Gujarat Samachar email newsletter