ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

ભારત એટલે અનેકતામાં એકતાનું પ્રતીક. ધર્મ - સંસ્કાર અને સંસ્કૃતિમાં બહુવિધતા છતાં આમ આદમી એકતાંતણે બંધાયેલો છે. કેરળની જ વાત લોને... રાજ્યના ત્રિશૂર જિલ્લામાં...

વિપ્રોના અઝીમ પ્રેમજી સૌથી વધારે દાન આપનારા અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમ પર સરકી ગયા છે. એડલગીવ હુરુન ઈન્ડિયા પરોપકાર યાદી 2022માં એચસીએલના સ્થાપક શિવ...

સોશિયલ મીડિયા અને બુલેટ ટ્રેન જેવા સુપરફાસ્ટ સ્પીડના યુગના જમાનામાં ટીવી સમાચારો મહત્ત્વનો સ્ત્રોત હોવા છતાં ગ્રાહકોમાં અખબારો માહિતીનો સૌથી વિશ્વસનીય...

પોર્ટુગલના અરોકા જિયો પાર્કમાં વિશ્વનો સૌથી લાંબો પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ છે. આ પુલની મુલાકાતે આવતા લોકોને અગાઉથી ચેતવી દેવામાં આવે છે કે જો ઊંચાઈથી...

અમેરિકાના ઓક્લાહામા શહેરમાં રહેતા 93 વર્ષના જ્હોની બેલ પોસ્ટ ઓફિસમાં 70 વર્ષથી સેવા કરી રહ્યા છે, અને હજુ પણ તેઓ કામ ચાલુ રાખવા તત્પર છે. બીજા શબ્દોમાં...

આજે સગા ભાઇભાંડુઓ વચ્ચે પણ જમીનમાલિકીનો વિવાદ નવાઇની વાત નથી ત્યારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં વાનરોના નામે 32 એકરની વિશાળ જમીન રજિસ્ટર...

ખૂબ જ ઊંચાઈવાળા બરફના શિખરોની સુરક્ષા કરનારા સૈનિકો માટે સારા સમાચાર છે. સંરક્ષણ વિજ્ઞાનીઓએ દુનિયાનું પ્રથમ એવું રડાર વિકસિત કર્યું છે જે હિમપ્રપાતની પ્રવૃત્તિઓ...

ઉત્તર પ્રદેશ અત્યારે ભલે પાછોતરા વરસાદના કારણે પાણીથી લબાલબ હોય, પણ આ ફોટો કાળઝાળ ગરમીના દિવસોનો છે. ખરેખર તો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બાબાજીના...

દેશભરમાં ભલે દશેરા પર્વે પાંચમી ઓક્ટોબરે રાવણના દહન સાથે રામલીલાનું સમાપન થઈ ગયું હોય, પરંતુ રાજસ્થાનના ઝુંઝનુના બિસાઉ ગામમાં યોજાયેલી રામલીલાનું નવમી...



to the free, weekly Gujarat Samachar email newsletter