1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે...

અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની. અહીં એક શખસને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી. જોકે લગભગ ૪૦ સેકન્ડ સુધી આ શખસ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં...

મહિલાઓ માટે ડિલિવરીના સમયે એકસાથે બે કે ત્રણ બાળકને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મહિલાએ એક સાથે ૧૦ બાળકોને...

ઉત્તર પ્રદેશના જૂહી શુક્લપુર ગામમાં લોકોએ કોરોના માતાનું મંદિર બનાવીને સવાર-સાંજ પૂજા શરૂ કરી દીધી હતી. સહુ કોઇ કોરોના મહામારીને ભૂલીને તેની ‘ભક્તિ’માં...

બ્રિટનમાં સ્ટેફોર્ડશાયર ખાતેના ઐતિહાસિક રુઝલી પાવર સ્ટેશનના ચાર કુલિંગ ટાવરને ફક્ત પાંચ સેકન્ડના કંટ્રોલ એક્સપ્લોઝનમાં ધ્વસ્ત કરી દેવામાં આવતા ઇતિહાસના...

વાત માન્યામાં ન આવે તેવી છે, પરંતુ સાચી છે. એક વ્યક્તિએ ૧૯ મેના રોજ મુંબઈથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઈટની ઇકોનોમી ક્લાસની ટિકિટ માટે રૂ. ૧૮,૦૦૦ (આશરે ૧૭૫...

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પ્રખ્યાત ‘નૂરજહાં’ કેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેરીનો સારો પાક થયો છે અને કેરીનું કદ પણ ગયા...

હોંગ કોંગમાં તાજેતરમાં ઓક્શન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા યોજાયેલા મેગ્નિફિશન્ટ જ્વેલ્સ લાઇવ ઓક્શનમાં આ પર્પલ-પિંક કલરનો હીરો ૨૯.૩ મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે...

યુકેની એક વ્યક્તિએ યુરોમિલિયન્સ લોટરીના સ્પેશિયલ સુપર જેકપોટ ડ્રોમાં ૧૧૧ મિલિયન પાઉન્ડનું ઈનામ જીત્યાનો દાવો કર્યો છે. ઈનામના પરિણામ શુક્રવાર ૪ જૂનની સાંજે...

તાઈવાનથી લગ્ન અને ડિવોર્સની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય. અહીં એક બેન્ક કર્મચારીએ ૩૭ દિવસમાં જ એક જ છોકરી સાથે ચાર...



to the free, weekly Gujarat Samachar email newsletter