
કોઇ પણ માતા માટે એકથી વધુ બાળકોની સંભાળ લેવાનું બહુ જ મુશ્કેલ હોય છે ત્યારે ક્રિસ્ટિના ઓઝકર્ટ નામની રશિયન યુવતીની મુશ્કેલી સમજી શકાય તેવી છે.
ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...
ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

કોઇ પણ માતા માટે એકથી વધુ બાળકોની સંભાળ લેવાનું બહુ જ મુશ્કેલ હોય છે ત્યારે ક્રિસ્ટિના ઓઝકર્ટ નામની રશિયન યુવતીની મુશ્કેલી સમજી શકાય તેવી છે.

ચીનના તકલામાકન રણ પ્રદેશના ગુંબજોમાંથી મળી આવેલા આશરે ચાર હજાર વર્ષ પુરાણા ૩૦૦ મમીના રહસ્ય પરથી આખરે પરદો ઉંચકાયો છે. અને આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે પનીરે!...

જાપાનની રાજકુમારીએ માકોએ મધ્યમ વર્ગના યુવક સાથે લગ્ન કર્યા છે અને આ માટે તેણે રોયલ સ્ટેટસ પણ ગુમાવ્યું છે. તેના લગ્ન સામાન્ય માનવીની સાથે થયા હોવાથી તેનો...

વર્જિનિયાની એક મહિલાએ વિવિધ બ્રાન્ડ્સની નકલી કુપનો દ્વારા ૩.૨ કરોડ ડોલર (રૂ. ૨૪૦ કરોડ)ની ઠગાઈ કરી છે. મહિલાએ આ કુપનોના વેચાણ દ્વારા થયેલી આવકમાંથી પોતાના...

નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ નજીક દક્ષિણે આવેલા નોર્વેજિયન દ્વીપસમૂહ સ્વાલબાર્ડ (Svalbard)માં છ વર્ષથી રહેતી ૩૧ વર્ષીય સ્વીડિશ મહિલા સેસિલીઆ બ્લોમડાહલે...

રિચાર્ડ બ્રેન્સન અને જેફ બેઝોસ જેવા બિલિયોનેર્સનું આકાશને આંબવાનું સ્વપ્ન અંતરિક્ષની મુસાફરી સાથે પરિપૂર્ણ થઈ ગયું છે પરંતુ, સિલિકોન વેલીના જાયન્ટ્સ ચિરકાળ...

બ્રિટનની હિથ્રો એક્સપ્રેસ ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ શરૂ થયા છે. ચાલતી ટ્રેનમાં યોગાસન કરાવાતા હોય એવો આ દુનિયાનો પ્રથમ પ્રયોગ છે.