1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ટેક્સાસનો ડેનિયલ પોર્ટર એક દિવસ સવારે ઊઠ્યો તો પોતાની સાથે સૂતેલી એક મહિલાને જોઇને ચોંકી ગયો. ભાઇસાહેબ પોતાની પત્નીને તો ના જ ઓળખી શક્યા, પણ અરીસા નજીક...

અંતરિક્ષમાં માનવીના મુકામ માટેનું એકમાત્ર સરનામું ગણાતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો મોટી દુર્ઘટનામાંથી આબાદ બચાવ થયો છે. અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના...

નાગાલેન્ડમાં ઊગતા દુનિયાના બીજા ક્રમના સૌથી તીખાં મરચાં ભૂત જોલકિયા હવે અંગ્રેજોના મોંમાં તમતમાટ ફેલાવશે. નાગાલેન્ડથી પહેલી વાર આ મરચાંનો એક જથ્થો હવાઈ...

બ્રિટનના નોર્થફોર્કના રહેવાસી ૯૨ વર્ષીય દાદીમા માર્ગારેટ સીમેને રાજમહેલ અને રાજ પરિવારના સભ્યોની પ્રતિકૃતિ ઊનગૂંથણ દ્વારા તૈયાર કરીને બધાને રોમાંચિત કરી...

ભારત હોય કે બ્રિટન કે પછી વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, કોરોનાના કારણે આપણી દિનચર્યા અને ઘરના ઇન્ટિરિયરમાં ઘણો બધો બદલાવ આવી રહયો છે. વૃક્ષો અને છોડના જતન-સંવર્ધન...

ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ...

પશ્ચિમી રાજસ્‍થાનના નાગૌર જિલ્લામાં એક એવો વ્‍યક્‍તિ છે જે વર્ષમાં ૩૦૦ દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને વાત સાંભળીને અજીબ...

યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. 

જો કોઈ નવજાત બાળકીના પેરન્ટ્સને એમ કહેવામાં આવે કે બાળકીને વિશ્વમાં અતિ દુર્લભ તથા અસાધ્ય મનાતી બીમારી છે અને સમયના વીતવા સાથે તે પથ્થરની જેમ સખત બનતી...

સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ... કાચબા અને સસલાંની દોડની હરિફાઈની વાર્તામાંથી આ કહેવત વિશ્વપ્રસિદ્ધ બની છે પરંતુ યુકેમાં આ વાર્તાથી પણ ધીમો કાચબો અસ્તિત્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter