આ તે ગરમ પાણીનું ઝરણું છે કે ડ્રેગનની આંખ!

પોલેન્ડના ફોટોગ્રાફર પાવેલ જિગમન્ટ દ્વારા આઇસલેન્ડમાં ઝડપાયેલો આ ફોટો પહેલી નજરે જોવામાં ડ્રેગનની આંખ જેવો લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક ગરમ પાણીનું ઝરણું છે. 

લેડી જેન ગ્રેઃ માત્ર 9 દિવસ માટે ઈંગ્લેન્ડનાં મહારાણી

યુકેના દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ-દ્વિતીય સૌથી વધુ 70 વર્ષ સુધી શાસન કરનારાં શાસક તરીકે વિક્રમ ધરાવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે એક બ્રિટનના એક મહારાણીના નામે માત્ર 9 દિવસ શાસન કરવાનો વિક્રમ નોંધાયેલો છે! ઈંગ્લેન્ડના ક્વીનનું નામ છે લેડી...

ઈરાકમાં એક બાળકનો જન્મ ત્રણ શિશ્ન (Triphallia) સાથે થયો છે, જે અત્યાર સુધીમાં વિશ્વનો સૌપ્રથમ કેસ હોવાનું કહેવાય છે. દુહોકના આ બાળકના વધારાના બે શિશ્ન...

જાણીતા ઈજીપ્તોલોજિસ્ટ ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને ઈજીપ્તમાં ૩૦૦૦ વર્ષ સુધી રેતીના ઢગલા હેઠળ દટાયેલી સૌથી પ્રાચીન અને સૌથી મોટી ‘સુવર્ણ...

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... ઉક્તિમાં કેટલાક મજાકિયાઓએ બીજું વાક્ય ઉમેર્યું છેઃ ...ઔર લેતા હૈ તો થપ્પડ માર કે લેતા હૈ. કંઇક આવો જ તાલ અમેરિકાના...

ઉત્તર પ્રદેશનું અલીગઢ તેના તાળાં ઉદ્યોગ માટે દુનિયાભરમાં જાણીતું છે. તાળાં બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના એક વૃદ્વ દંપતી - સત્યપ્રકાશ શર્મા અને...

માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાનું હરપુરા મડિયા ગામ અનોખું છે. અહીં દરેક વૃક્ષ, દરેક ઘરની દીવાલો પર દીકરાઓના નામ લખેલા છે. વૃદ્વોએ ગામમાં ક્યારેય ભ્રૂણના જાતિપરીક્ષણ...

જમ્મુ-કાશ્મીરને ભારત સાથે રેલમાર્ગે જોડવા માટે જમ્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ સાકાર થયો છે. રિયાલી જિલ્લામાં બાક્કાલ અને કૌરીને જોડતા...

સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી...

વિવિધ દેવી-દેવતાઓથી માંડીને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈને પળભરમાં બીજી જગ્યાએ પહોંચી જતા હોવાના પ્રસંગો આપણે ધર્મગ્રંથોમાં વાંચ્યા છે અને ધાર્મિક સિરિયલોમાં...

વચનેષુ કિં દરિદ્રતા... આ શબ્દો કદાચ રાજકારણીઓને ધ્યાનમાં રાખીને જ લખાયા હશે. ચૂંટણી આવે એટલે રાજકારણીઓ મતદારોને આકર્ષવા માટે જાતનભાતના વચનોની લ્હાણી કરતા...



to the free, weekly Gujarat Samachar email newsletter