આ તે ગરમ પાણીનું ઝરણું છે કે ડ્રેગનની આંખ!

પોલેન્ડના ફોટોગ્રાફર પાવેલ જિગમન્ટ દ્વારા આઇસલેન્ડમાં ઝડપાયેલો આ ફોટો પહેલી નજરે જોવામાં ડ્રેગનની આંખ જેવો લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક ગરમ પાણીનું ઝરણું છે. 

લેડી જેન ગ્રેઃ માત્ર 9 દિવસ માટે ઈંગ્લેન્ડનાં મહારાણી

યુકેના દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ-દ્વિતીય સૌથી વધુ 70 વર્ષ સુધી શાસન કરનારાં શાસક તરીકે વિક્રમ ધરાવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે એક બ્રિટનના એક મહારાણીના નામે માત્ર 9 દિવસ શાસન કરવાનો વિક્રમ નોંધાયેલો છે! ઈંગ્લેન્ડના ક્વીનનું નામ છે લેડી...

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાસુ-વહુની તકરારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રસોઇ બનાવવા જેવી વાત પર બંને વચ્ચે ઝઘડો થયો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ટીવી સિરિયલ જોઇ રહેલા સાસુએ રસોઇ બનાવવાની ના પાડતાં વાસી ભોજન જમીને કંટાળેલી પુત્રવુધએ...

કોરોનાના મહામારી વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો...

આધુનિક ટેક્નોલોજીના પરિણામે અકલ્પનીય અને અશક્ય લાગતી બાબતો પણ હવે શક્ય બનવા માંડી છે. આવી જ એક ઘટના યુરોપમાં જોવા મળી છે. જેમાં લંડનમાં બેઠેલા ટેટૂ આર્ટિસ્ટે...

આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું...

દુબઇમાં રણ વિસ્તારમાં જાયન્ટ ટ્વિન હાર્ટ શેપમાં તૈયાર કરાયેલું લવ લેક સહેલાણીઓ તથા ફોટોગ્રાફી શોખીનો માટે નવું આકર્ષણ બની રહ્યું છે. આશરે ૫૫ હજાર ચોરસ...

અમેરિકાની વિશાળ વસતીને કોરોનાની રસી આપવી મોટો પડકાર છે. ત્યારે પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા નાનકડા સ્ક્રીપેડ ટાઉનમાં એક ગુજરાતી ડોક્ટરે સ્વેચ્છાએ વેક્સિનેશન...

જર્મનીના ૭૨ વર્ષના વોલ્ફગાંગ કિર્શ ટેટૂના એટલા બધા શોખીન છે કે તેમને બે-ચાર-આઠ-દસ ટેટૂ ચિતરાવીને સંતોષ ન થયો. એક પછી એક તેમણે એટલા બધા ટેટૂ કરાવ્યા કે...

રબને બના દી જોડી કહેવત સાર્થક થતી હોય તેમ જાફરાબાદના ટીંબીના રહેતા અને દોઢ ફૂટની ઉંચાઇ ધરાવતા દુલ્હા તેમજ ગીરગઢડાના ફાટસરમાં રહેતી અને બે ફૂટની ઉંચાઇ ધરાવતી...



to the free, weekly Gujarat Samachar email newsletter