અલ-ઉલાઃ રહસ્યમયી ખંડેરોની ભૂમિ

સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર સાથે જોડતો હતો.

જાપાનમાં વિશ્વની સૌથી મોટી લાકડાની રિંગ

જાપાનના ઓસાકા શહેરમાં ગ્રાન્ડ રિંગનું નિર્માણ કરાયું છે. જે વિશ્વનું સૌથી મોટું લાકડાનું માળખું છે. તેને જાપાનના પ્રસિદ્ધ વાસ્તુકાર સૌ ફુઝિમોટોએ ડિઝાઈન કર્યું છે. આ વુડન રિંગ 6 લાખ ચોરસ ફૂટથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અને જો તેને ઉપરથી...

યુરોપિયન દેશ જ્યોર્જિયાની પડોશમાં અબાખાઝિયા નાનકડો દેશ છે. ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા એ દેશમાં દુનિયાની સૌથી ઊંડી ગુફા છે. ૭૨૫૭ ફીટ (સવા બે કિમી) ઊંડી વેરીવોકિના...

દુર્ગા જ શક્તિ છે. અને વર્તમાન સમયમાં શક્તિનો ચહેરો પરપ્રાંતીય શ્રમિક મહિલાઓ - માતાઓથી બહેતર કોઇ હોઇ શકે નહીં. આ માતાઓ - મહિલાઓ કોરોના લોકડાઉન દરમિયાન...

એલ્સબરીનો ૧૫ વર્ષીય ટીમોથી લોંગ અત્યાર સુધી કોઇ પણ બ્રિટિશ ટીનેજરની જેમ એક સામાન્ય કિશોર જ હતો. જોકે, હવે દુનિયા તેને એક અસામાન્ય પ્રતિભાશાળી ટીનેજર તરીકે...

લેન્કેશાયરના લેલેન્ડમાં રહેતાં વૃદ્ધા પેટ્રિસિયા બેકરે ચેરિટી માટે ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએથી સ્કાયડાઇવિંગ કરીને તેમના ૯૦મા જન્મદિવસની રોમાંચક ઉજવણી કરી હતી. 

મેક્સિકન મૂળની અમેરિકન અભિનેત્રી સલમા હાયેક આજકાલ ભારતીય અખબારોમાં છવાઇ છે. યુવા હૃદયની ધડકન એવી સલમાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં લક્ષ્મીજીની એક તસવીર...

હેમ્પશાયરના ફ્રાન્ક ફાઈક હાશેમ ભલે ૧૩૬.૨ સેમી. (૪ ફૂટ, ૫.૬ ઈંચ)નું કદ ધરાવતા હોય પરંતુ, તેમનું કામ અને નામ મોટું છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા...

આ વાંચીને કેટલાક લોકોને કદાચ કંપારી આવી જાય અથવા આવું જુગુપ્સાપ્રેરક જીવડું આસપાસમાં નથી એવો વિચાર પણ આવી જાય પરંતુ, હકીકત એવી છે કે સંશોધકોને લેસ્ટરને...

ફ્રાન્સની દક્ષિણ-પશ્ચિમે ડોક્સ નામનું નાનકડું ગામ છે. વોલેન્ટિયર સિવાય અહીં ફક્ત ૧૦૫ લોકો રહે છે અને તે બધી જ અલ્ઝાઇમર પીડિત છે. આ માટે ગામને અલ્ઝાઇમર ગામ તરીકે ઓળખવામાં આવે છે.

પોપટ મનુષ્યના શબ્દોની નકલ કરી શકે, બોલી શકે એ જાણીતી વાત છે. પોપટ મીઠુ મીઠુ બોલે ત્યારે સાંભળીને મજા પણ આવતી હોય છે, પરંતુ આ જ પોપટ અભદ્ર ભાષા - અપશબ્દો...

કોરોના સંક્રમણને કારણે લોકડાઉન થયું ત્યારે દુનિયાભરમાં ટ્રેન અને વિમાની સેવા સહિત તમામ પ્રકારનું જાહેર પરિવહન બંધ કરી દેવાયું હતું. આ દરમિયાન ૧૦ વર્ષનો...



to the free, weekly Gujarat Samachar email newsletter