ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

રોજગારી માટે યુએઇ આવેલા ભારતીય ડ્રાઇવર અને તેના નવ સાથીદારોના નસીબ આડેથી પાંદડુ ખસી ગયું છે. રવિવારે થયેલા ડ્રોમાં દસ મિત્રોના આ જૂથને બે કરોડ દિરહામ (ભારતીય...

અજબ-ગજબના રહસ્યોથી ભરપૂર એવા હિમાલયમાંથી ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ વધુ એક કૌતુક શોધી કાઢીને દુનિયાની સમક્ષ રજૂ કર્યું છે. હિમાલયના ઊંચાઈવાળા અતિ દુર્ગમ વિસ્તારોમાંથી...

બ્રિટનમાં ૩.૭ ફૂટના યુવક અને ૫.૪ ફૂટની યુવતીએ લગ્ન કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાના નામ નોંધાવ્યા છે. તેમના નામ પતિ-પત્નીની ઊંચાઇમાં સૌથી...

ડાયનોસોરની અંતિમ પેઢીના પગના નિશાન બ્રિટનમાંથી મળ્યા છે. આ નિશાન ઈંગ્લેન્ડના કેન્ટ વિસ્તારમાં ફોલ્કસ્ટોનમાં દેખાયા છે. તેમાં લગભગ છ પ્રજાતિઓના ડાયનોસોરના...

આફ્રિકા ખંડની ધરતીમાં હીરાનો ભંડાર છે. હીરાની અનેક ખાણો ત્યાં આવેલી છે માટે ત્યાંથી નવા નવા હીરા મળતાં રહે છે. આફ્રિકા ખંડના દેશ બોત્સવાનાની સરકારે જાહેર...

સિંહ સામાન્ય રીતે જંગલી ભેંસોનો શિકાર કરતો જોવા મળે છે, પરંતુ ક્યારેય જંગલી ભેંસોના ઝુંડને સિંહની પાછળ પડતાં જોયું છે અને સિંહને તેનાથી ડરીને ભાગી જતા...

બ્રિટનની હોસ્પિટલોમાં દાખલ થયેલા સૈનિકો પોતાના સ્વજનો પછી જો કોઇની રાહ જોતા હોય તો તે ‘કેક લેડી’ છે. ૫૯ વર્ષનાં કેથ રેયાન પોતાના હાથે બનાવેલી કેક લઇને...

કેટલીકવાર વિશ્વમાં કંઈક એવું થાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ જ્યારે હકીકતો આંખોની સામે હોય છે ત્યાર આ ચોંકાવનારી ઘટનાઓ પર વિશ્વાસ...

યુક્રેનમાં આ વખતે વેલેન્ટાઈન દિવસે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં એક ચેલેન્જ હતી અને તે હતી એક સ્ત્રી અને એક પુરુષ કપલ તરીકે એકબીજા સાથે કેટલો...

ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે...



to the free, weekly Gujarat Samachar email newsletter