નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક...

યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના...

યુગાન્ડાના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કટુમ્બા વામલાને લઈ જતા વાહન પર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં તેમનો બચાવ થયો હતો. જોકે,તેમની પુત્રી અને ડ્રાઈવરનું મૃત્યુ...

આફ્રિકન યુનિયન પાર્લામેન્ટના નવા પ્રમુખની ચૂંટણીના મુદ્દે એક અઠવડિયાની ચર્ચા ઉગ્ર બનતાં મારામારી થઈ હતી.  દક્ષિણ આફ્રિકાના નેશનલ બ્રોડકાસ્ટર SABC પર દર્શાવાયેલા...

યુગાન્ડામાં એડવોકેટ બનવા માટેનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં માત્ર ૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા આ કોર્સ બંધ...

યુગાન્ડાના વિપક્ષના નેતા રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈને જણાવ્યું હતુ કે ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી યુગાન્ડામાં માનવ અધિકારની પરિસ્થિતિ બગડી...

તાજેતરના અઠવાડિયાઓમાં યુગાન્ડામાં કોવિડ – ૧૯ કેસોમાં થયેલા વધારાને લીધે સર્જાયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસમાં પ્રમુખ યોવેરી મુસેવેનીએ ૬ઠ્ઠીએ...

પાર્લામેન્ટના સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણી પછી સાંસદોને સંબોધતા પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે નીતિભ્રષ્ટતા મોટી સમસ્યા બની ગઈ છે. આ ટર્મ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા પ્રમુખ બન્યા તે પહેલાના એક દાયકામાં ફ્રેન્ચ કંપની થેલેસ પાસેથી રોકડ પેમેન્ટ સહિત ૭૦૦થી વધુ વખત લાંચ લીધી હોવાનો...

 હેલ્થ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી ડો. ડાયના એટ્વીને જણાવ્યું હતું કે કોવિડ - ૧૯ની બીજી લહેરમાં કેસોને નિયંત્રણમાં નહીં લેવાય તો તેમને યુગાન્ડાવાસીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter