કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં ૨૦૨૧ના અંત સુધીમાં ડાયાબિટીસને લીધે લગભગ ૯૬,૦૦૦ લોકોનું મૃત્યુ થવાનો અંદાજ છે. સમગ્ર આફ્રિકામાં દક્ષિણ આફ્રિકામાં ડાયાબિટીસનો દર સૌથી...

ટાન્ઝાનિયા સરકારે ભૂતપૂર્વ સ્વ. પ્રમુખ જહોન માગુફલીએ અમલી બનાવેલી વિવાદાસ્પદ નીતિને રદ કરીને ટીનેજ માતાઓને પ્રસુતિ પછી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પરવાનગી...

પહેલી વખત જોહાનિસબર્ગના નવા મેયરપદે મહિલા મ્ફો ફાલાત્સે ચૂંટાયા હતા. મેયર ફાલાત્સેએ જણાવ્યું હતું કે પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવાની સાથે જોહાનિસબર્ગને...

બે આધુનિક શિપયાર્ડ તૈયાર થયા પછી કેન્યાની નજર જહાજ બાંધકામ અને રિપેરિંગના લાભકારક બિઝનેસ પર છે. કેન્યાના નેવી દ્વારા તૈયાર કરાયેલા સ્લીપવે સાથેના આ શિપયાર્ડ...

$૧૩૮ મિલિયનની કથિત ઉચાપત થઈ હોવાનું જણાતા DR કોંગોના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ કબીલા અને તેમના સહયોગીઓ સામે કિન્હાસામાં તપાસ શરૂ થઈ હતી.'કોંગો હોલ્ડ અપ' ટાઈટલ...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની ઓઈલ અને ગેસ વિશેની બેઠકમાં હાજરી આપવા અને ટાન્ઝાનિયાના તેમના સમકક્ષ સામિયા હસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે શનિવારે...

કેન્યા તેના રેલરોડ નેટવર્કને ફરીથી કાર્યાન્વિત કરવા માંગતું હોવાથી તેણે તેના જૂના રેલ્વે નેટવર્કના પુનઃનિર્માણ માટે દક્ષિણ આફ્રિકાનો સહકાર માગ્યો છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ દક્ષિણ આફ્રિકા સરકારની માલિકીની...

કેન્યા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વેપાર વધારવા અને દ્વિપક્ષીય સમાનતાઓ  દૂર કરવાના હેતુ સાથે તેના વિશે સલાહ આપતી ટેકનિકલ ટીમની રચના કરવા બંને દેશ સંમત થયા...



to the free, weekly Gujarat Samachar email newsletter