બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.

DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ  કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...

કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં  તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ  જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ...

ટાઈગ્રે ડિફેન્સ ફોર્સ (TDF) દ્વારા બંધક બનાવાયેલા ૭,૦૦૦થી વધુ ઈથિયોપિયન સૈનિકો એક વીડિયોમાં ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રાંતના મેકેલે રિહેબિલિટેશન સેન્ટર તરફ ચાલતા જતા દર્શાવાયા હતા. TDF મુજબ બંધક બનાવાયેલા સૈનિકો એબ્દી એશીરથી ટાઈગ્રે પહોંચવા ચાર...

નાઈજીરીયામાં  ઈંડા, શાકભાજી અને બીન્સ જેવી ખોરાકની મુખ્ય ચીજવસ્તુઓના ભાવોમાં પણ ખૂબ વધારો થયો છે. સત્તાવાર આંકડા મુજબ કોરોના વાઈરસ કટોકટી શરૂ થઈ ત્યારથી ખોરાકની ચીજવસ્તુઓના ભાવમાં ૨૨ ટકા કરતાં વધુનો વધારો થયો છે. ઘણાં લોકો માટે પરિવારનું ભરણપોષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter