
દક્ષિણ આફ્રિકાના પ્રોસિક્યુટર્સે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની જાળના કેન્દ્રમાં રહેલા ભારતમાં જન્મેલા ગુપ્તા બંધુઓ - અજય, અતુલ અને રાજેશ - ના પ્રત્યર્પણના...
કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

દક્ષિણ આફ્રિકાના પ્રોસિક્યુટર્સે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની જાળના કેન્દ્રમાં રહેલા ભારતમાં જન્મેલા ગુપ્તા બંધુઓ - અજય, અતુલ અને રાજેશ - ના પ્રત્યર્પણના...
ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ...
૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

'જેકબ ગેડ્લેયીહ્લેકિસા ઝૂમાને ૧૫ મહિના જેલની સજા સંભળાવવામાં આવે છે.' કેટલીક ટ્રાયલ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખની ગેરહાજરીની પ્રતિક્રિયામાં ૨૯ જૂને દક્ષિણ...