કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કિગેઝી સબ-રીજિયનના ૭૦૦થી વધુ ટી નર્સરી બેડ ઓપરેટરોએ પ્રેસિડેન્ટ મુસેવેનીને ૧૪૩ બિલિયન શિલિંગની કિંમતના ચાના નાના છોડ પૂરા પાડવાના પેમેન્ટના મુદ્દે મધ્યસ્થી...

યુગાન્ડાના બંધારણમાંથી વય મર્યાદાનો કાયદો દૂર કરવાને પડકારતી સાત રાજકારણીઓના સંયુક્ત કેસને ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા કોસ્ટ સાથે ફગાવી દેવાયો છે. યુગાન્ડામાં પ્રમુખપદની ચૂંટણી લડવાની વય ૭૫ વર્ષથી ઓછી હોવી જોઈએ તે કાયદાને સરકારે બંધારણીય...

યુગાન્ડાની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝને પુરુષો દ્વારા તેમની પત્નીની સંમતિ વિના વિલમાં સંતાનોને મેટ્રિમોનિયલ પ્રોપર્ટી- સંપત્તિની વહેંચણી કરવાની પ્રથાને ગેરકાયદે ઠરાવી છે. દાદી એકિરિયા માવેમુકો કોલ્યા અને પૌત્ર હર્બર્ટ કોલ્યા વચ્ચે મકાનના ઝઘડામાં...

રુપારેલિયા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયા પર શુક્રવાર ૨૪ જુલાઈની સવારે સશસ્ત્ર હુમલાખોરો દ્વારા હુમલો કરાયો હતો પરંતુ, તેમના બે રખેવાળ શ્વાનોએ...

કેન્યાના નોર્થ રિફ્ટ ક્ષેત્રમાં પશુપાલકો અને નાના પાયા પરના ખેડૂતો નસીબ ચમકાવવાની આશાએ ગોલ્ડ માઈનિંગ તરફ વળ્યા છે. મોટા ભાગના યુવાનો પશુચોરી અને લૂંટફાટ...

કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા બલૂન્સનો કાફલો કાર્યરત કરાયો હોવાની જાહેરાત ગૂગલના પ્રોજેક્ટ લૂન અને ટેલકોમ કેન્યા દ્વારા કરી છે....

દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં એક રહસ્યમય વાઈરસે દેખા દેતાં ફફડાટ મચ્યો છે. સદનસીબે આ વાઈરસ હજુ સુધી પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયો નથી. બોત્સવાના દેશમાં...

દક્ષિણ આફ્રિકામાં ૧૧મી જુલાઈએ એક ચર્ચ પર ગનમેન દ્વારા હુમલો કરાયો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ગનમેને અચાનક જ ચર્ચ પર ગોળીબાર કરી દીધો હતો. જેને...

દક્ષિણ આફ્રિકાના ગાંધીથી ઓળખાતા સ્વ. નેલ્સન મંડેલાનાં પુત્રી જિંજી (ઉં ૫૯)નું સોમવારે અવસાન થયું છે. જિંજી ડિસેમ્બર ૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના...

યુગાન્ડાવાસીઓ અને લીગલ રેસિડેન્ટ્સ સહિત ૧૩૧ લોકોની બીજી બેચ ૪ જુલાઈને રાત્રે દસ વાગે એર ટાન્ઝાનિયાની ફ્લાઈટ દ્વારા એન્ટેબ એરપોર્ટ પહોંચી હતી. ૧૩૯ યુગાન્ડાવાસીઓની પ્રથમ બેચ ૧લી જુલાઈએ ભારતથી આવી હતી. આ સાથે ભારત, અફઘાનિસ્તાન, સુદાન, તુર્કી, નેધરલેન્ડ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter