દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...
કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...
ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.
દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...
પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...
રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.
વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચીનમાં ગેરકાયદેસર રહેવા બદલ ૨૭ યુગાન્ડાવાસીઓને ચીનમાં ડિટેન્શન ફેસિલીટીઝમાં અટકાયત હેઠળ રખાયા હતા. યુગાન્ડા એમ્બેસીની નીકટના સૂત્રો મુજબ તેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને સ્વદેશ પાછા ફરવા માગતા પરંતુ, લોકડાઉનના...