
કોરોના મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી દક્ષિણ આફ્રિકામાં ગેંડાની ગેરકાયદેસર હત્યાનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં...
યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ...
શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

કોરોના મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી દક્ષિણ આફ્રિકામાં ગેંડાની ગેરકાયદેસર હત્યાનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં...
સેન્ટ્રલ બેંકના મલાગાસી કર્મચારી સાથે મળીને મડાગાસ્કરમાં બળવાના કથિત ષડયંત્ર બદલ બે ફ્રેંચ પુરુષ ફિલીપ એફ અને પોલ આરને હાઈ સિક્યોરિટી જેલમાં રિમાન્ડ પર રખાયા હતા. ૧૫ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રખાયા પછી તેમને જજ સમક્ષ રજૂ કરાતા તેમણે તેમને અટકમાં...
નાઈજીરીયાના ઉત્તર – પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને લીધે પોતાના ઘર છોડીને ભાગી ગયેલા અને આજીવિકા ગુમાવનારા લોકોને ખૂબ વધી ગયેલા ફુગાવાને લીધે ભોજન મેળવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ આ વર્ષે માર્ચમાં ફુગાવાનો...
પ્રેસિડેન્ટ સિરીલ રામાફોસાએ તાજેતરના તોફાનો અને ભ્રષ્ટાચારના આરોપો બદલ તેમના કેટલાંક મિનિસ્ટર્સને છૂટાં કરી દીધા હતા. તોફાનોમાં ધીમી કાર્યવાહીને લીધે કેટલાંક દિવસો સુધી લૂંટફાટ ચાલતી રહી હતી. તે બદલ રામાફોસાની સરકારની વ્યાપક ટીકા થઈ હતી.

૧૦મી ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમા સામેની લાંબા સમયથી વિલંબિત ભ્રષ્ટાચાર અંગેની અદાલતી કાર્યવાહી તેમના હોસ્પિટલાઈઝેશનને...

કરપ્શન બ્યૂરોના પ્રિવેન્શન એન્ડ કોમ્બેટિંગ દ્વારા ધરપકડ અને પૂછપરછ માટે લગભગ એક મહિનો રોકાયા પછી જામીન મળતા દાર – એ – સલામના બિઝનેસમેન યુસુફ માંઝીએ ટાન્ઝાનિયા...
કેન્યાના ડેપ્યૂટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને ગયા સોમવારે ફ્લાઈટમાં યુગાન્ડા જતા અટકાવવામાં આવ્યા હતા. તેમના સમર્થકોએ તેમને અપમાનિત કરવાનું સરકાર સમર્થિત અભિયાન હોવાનું જણાવ્યું હતું.
બુરુન્ડીમાં ભાગ્યે જ જોવા મળતો બિઝનેસ ઉભરી રહ્યો છે. બુરુન્ડી સમાજમાં સર્પ ઉછેરનો નવો બિઝનેસ શરૂ થયો છે, જે તેનો ઉછેર કરનારા લોકો માટે આવકનો મહત્ત્વનો સ્રોત છે. બુજુમ્બરામાં સાપનો ઉછેર કરતા ડીઓ ન્ઝીગીયીમામાને ત્યાં ૩૦ સાપ છે. તેમનું કહેવું છે...
કોવિડ – ૧૯ની ઘાતક ત્રીજી લહેરમાં સેનેગલ સપડાયું છે. પાટનગર ડકરમાં સ્મશાનગૃહોમાં દફનવિધિમાં ખૂબ વધારો નોંધાયો છે ડકરના સૌથી મોટા સ્મશાન યોફમાં સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ દફનવિધિ થઈ રહી છે. ખ્રિસ્તીઓના સેન્ટ – લઝારે સીમેટરીમાં એક અઠવાડિયામાં છથી...

ટાન્ઝાનિયાના સંરક્ષણ અને નેશનલ સર્વિસ પ્રધાન એલિયાસ ક્વાન્ડિક્વાનું દાર – એ – સલામમાં ૨ ઓગસ્ટે રાત્રે મૃત્યુ થયું હોવાની વાતની પ્રેસિડેન્ટ ઓફિસે પુષ્ટિ...