ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

યુરોપિયન યુનિયનમાં છૂટાં થયા પછી બ્રિટને કરેલી દ્વિપક્ષીય સમજૂતીઓ પૈકી એકમાં ઘાના અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે બુધવારે ૧.૬ બિલિયન ડોલરની વ્યાપાર સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ ઘાનાને ડ્યુટી ફ્રી અને ક્વોટા ફ્રી યુકેનું માર્કેટ મળશે. તેમજ યુકેના નિકાસકારો...

સબ–કેન્ડિડેટ ક્લાસીસ માટે ગઈ ૧લી માર્ચથી સ્કૂલો શરૂ થઈ હતી. પરંતુ, ઘણાં ટીચરોએ તેમનો પગાર ઓછો હોવાથી અને કોવિડ -૧૯ લોકડાઉનને લીધે એક વર્ષથી સ્કૂલો બંધ...

૨૦૨૦માં ડોલર મિલિયોનેર્સના લિસ્ટમાંથી ૯૧૨ કેન્યન બહાર થયા હતા જે કોરોના વાઈરસ મહામારીને લીધે ઉદભવેલી કપરી આર્થિક પરિસ્થિતિ દર્શાવતી હોવાનું નવા ડેટામાં જણાવાયું હતું. ૨૦૨૧ના વેલ્થ રિપોર્ટ માટે નાઈટ ફ્રાન્કના ડેટામાં જણાયું હતું કે દેશની વસ્તીના...

યુકે અને કેન્યા વચ્ચે Sh૨૦૦ બિલિયનની વ્યાપાર સમજૂતી બાબતે અનિશ્ચિતતા સર્જી છે. યુકેએ વ્યાપાર સમજૂતીની સમીક્ષા કરી લીધી છે અને તે હવે કેન્યા તેને બહાલી આપે અને અમલીકરણની તારીખ અંગે સંમત થાય તેની પ્રતીક્ષા કરી રહ્યું છે. આ સમજૂતીની સમયમર્યાદા...

સુદાનની સેન્ટ્રલ બેંકે અપેક્ષા મુજબ જ ૨૧ ફેબ્રુઆરીએ તેના પાઉન્ડના અવમૂલ્યનની જાહેરાત કરી હતી. હાલ સુદાન ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ચીજવસ્તુઓની...

કોંગોના ઉત્તરી ભાગમાં ૨૨ ફેબ્રુઆરીએ યુએનના કાફલા પર થયેલા હુમલામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ખાતેના ઈટાલીના ૪૩ વર્ષીય રાજદૂત લુકા એટેન્સિઓ, ઈટાલિયન...

નાઈજિરિયાના ૬૬ વર્ષીય ઓકોન્જો લ્વીએલા તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે નીમાયાં હતાં. અગાઉ આ હોદ્દો એક પણ આફ્રિકન વ્યક્તિ કે...

સાઉથ આફ્રિકાના ૭૮ વર્ષીય પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા અને બે દાયકા અગાઉના ભ્રષ્ટાચારના કેસના આરોપી ફ્રેન્ચ આર્મ્સ કંપની થેલ્સ વિરુદ્ધ આગામી મે મહિનામાં ટ્રાયલ...



to the free, weekly Gujarat Samachar email newsletter