બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ વિવાદાસ્પદ પગલામાં તેમના પુત્ર જનરલ મુહુઝી કાઈનેરુગાબાને દેશના સર્વોચ્ચ મિલિટરી કમાન્ડર તરીકે નિયુક્તિ આપી છે. લાંબા...

સાઉથ આફ્રિકાના સૌથી મોટાં શહેર જોહાનિસબર્ગના વિસ્તારોમાં આજકાલ પાણી મેળવવા હજારો લોકો લાંબી લાઈનો લગાવતા જોવાં મળે છે. ધનવાન અને ગરીબ નાગરિકોએ આ પ્રકારની...

ઝિમ્બાબ્વેની રાજધાની હરારેથી ઉત્તરે 34 કિલોમીટરના અંતરે ફાર્મસ્થિત એક દેવળમાં 13 માર્ચ બુધવારે 250થી વધુ બાળકોને કથિત સંપ્રદાયની ચુંગાલમાંથી બચાવી લેવાયાં હોવાનું અને આ સંપ્રદાયના કહેવાતા 56 વર્ષીય ધર્મોપદેશક ઈશામાએલ ચોકુરોંગેરવા અને તેના સાત...

કેન્યાની પબ્લિક હોસ્પિટલોમાં ડોક્ટરોએ સુગઠિત મેડિકલ છત્રની માગણી સાથે ગુરુવાર 14 માર્ચથી રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરેલી છે. કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના...

યુગાન્ડામાં આફ્રિકાની સૌથી મોટી નિર્વાસિત છાવણીમાં 1.6 મિલિયન લોકો છે જે સંખ્યા યુરોપિયન યુનિયનમાં આવેલી કોઈ નિર્વાસિત છાવણીમાં રહેનારા લોકોથી બમણાથી વધુ...

જાહેર ભંડોળનો દુરુપયોગ, હોસ્પિટલોની નિષ્ફળતા, રાજધાની કમ્પાલાની શેરીઓમાં ગાબડાં તેમજ અન્ય બાબતો વિશે ઓનલાઈન વિરોધ અભિયાને સરકારી અધિકારીઓ અને અન્ય સત્તાવાળાની...

સામાન્ય માનવીની નજરે તો ઈસ્ટ આફ્રિકા માટે સિંગલ કરન્સીનું સ્વપ્ન સફળ થયાનું લાગે તેવી પોસ્ટ અગાઉના ટ્વીટર અને હાલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકાઈ...

કેન્યાની રાજધાનીના નાઈરોબી નેશનલ પાર્ક ખાતેના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થવાથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, અન્ય 44 પ્રવાસીનો બચાવ થયો હતો. 5 માર્ચની સવારે સફારી લિન્કની માલિકીનું ડેશ 8 વિમાન 39 પ્રવાસી અને 5 ક્રુ સાથે ડિઆની જઈ રહ્યું...

યુગાન્ડામાં HIV વિરુદ્ધની લડાઈ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ચેપનો રાષ્ટ્રીય દર ઘટીને 5 ટકા થી ગયો છે જે ત્રણ દસકા અગાઉ 30 ટકાનો હતો. આનો યશ મુખ્યત્વે...

કેન્યામાં કોમ્યુનિટી આધારિત સંસ્થા ‘ઉસિકિમ્યે (Usikimye)’ દ્વારા સ્ત્રીઓ વિરુદ્ધ હિંસાનો અંત લાવવાનું મિશન હાથ ધરાયું છે. આ સંસ્થાના નામનો અર્થ સ્વાહિલી...



to the free, weekly Gujarat Samachar email newsletter