ઈદી અમીનના પૌત્ર બોક્સર અઝીઝ અબ્દુલનો મેડલ ખૂંચવાયો

યુગાન્ડાના કુખ્યાત પૂર્વ તાનાશાહ ઈદી અમીનના બોક્સર પૌત્ર અઝીઝ અબ્દુલ-રિંગોએ સ્પર્ધા સમાપ્ત થયાનો બેલ વાગી ગયા પછી પણ હરીફ બોક્સરને ખતરનાક મુક્કો મારી જમીન પર પાડી દીધા બાદ તેનો આફ્રિકન બોક્સિંગ ચેમ્પિયનશિપ મેડલ ખૂંચવી લેવાયો હતો

સેંકડો ઈથિયોપિયન્સ આંતરયુદ્ધથી બચવા માટે કેન્યામાં ઘૂસી આવ્યા

ઈથિયોપિયાના સરહદી શહેર મોયાલેમાં આંતરયુદ્ધથી નાસીને સેંકડો ઈથિયોપિયાવાસીઓ કેન્યામાં આવી પહોંચ્યા હતા. વફાદારોએ પડોશી બહુમતી સોમાલી રાજ્યનો ઝંડો જાહેરમાં ફરકાવ્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. કેન્યાની પોલીસે મોયાલેમાં ગોળીબારોના અવાજો અને અરાજકતાના...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ બિઝનેસીસને નિશાન બનાવતા દેખાવકારોને પગમાં ગોળી મારવા પોલીસને આદેશ ફરમાવ્યો છે. પ્રેસિડેન્ટ રુટોએ દેખાવકારો સામે આતંકવાદ...

કેન્યામાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર સામે વિરોધી દેખાવો ચાલી રહ્યા છે ત્યારે મનસ્વી ધરપકડો અને સરકારી હિંસાનો તત્કાળ અંત લાવવાની માગણી સાથે રવિવાર...

કેન્યામાં સિગારેટના કાળાબજારમાં વેચાણમાં ભારે ઉછાળો આવતા દેશને દર વર્ષે 9 બિલિયન શિલિંગ્સ ગુમાવવા પડે છે. કેન્યાના કુલ તમાકુ વેપારમાં સિગારેટનું ગેરકાયદે વેચાણ 37 ટકા જેટલું થઈ ગયું છે. ગયા વર્ષે આંકડો 27 ટકાનો હતો.

સામાન્યપણે કોસ્મેટિક અથવા તો સૌંદર્યપ્રસાધક સર્જરી સ્ત્રીઓ કરાવતી હોય છે, પરંતુ હવે પુરુષોમાં પણ સુંદર અને આકર્ષક દેખાવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે અને...

 યુગાન્ડામાં સૌથી લાંબા શાસન સાથે 80 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની તેમની સત્તાના લગભગ 40 વર્ષના કાર્યકાળને લંબાવવા મક્કમ છે. શાસક પાર્ટી નેશનલ રેસઝિસ્ટન્સ...

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં...

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ...

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની...

સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભારે પૂરના કારણે 30 બાળકો સહિત 90થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરમાં સ્કૂલ બસ તણાઈ જવાથી 6 વિદ્યાર્થી મોતને બેટ્યા હતા. હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી...

કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...



to the free, weekly Gujarat Samachar email newsletter