નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) યુગાન્ડાના બંડખોર ગ્રૂપ ‘લોર્ડ્સ રેસિઝસ્ટન્સ આર્મી (LRA)ના સજા કરાયેલા કમાન્ડર ડોમિનિક ઓંગ્વેનના જુલ્મનો શિકાર બનેલા હજારો...

સમગ્ર વિશ્વમાં ફેશન ઈન્ડસ્ટ્રી ઈકો ફ્રેન્ડલી સામગ્રીને અપનાવી રહી છે ત્યારે કેન્યામાં સોશિયલ બિઝનેસ સાહસ કંપની ‘પાઈન કાઝી’એ પાઈનેપલના પાંદડા, મૂળિયાં અને...

 ઝામ્બીઆમાં જાન્યુઆરી 2024થી કોલેરાના કેસીસમાં ભારે ઉછાળો આવ્યા પછી મૃત્યુઆંક 700એ પહબોંચ્યો હોવાનું ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ ચેરિટીએ જમાવ્યું છે. દેશમાં ઓક્ટોબર 2023માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા પછી આશરે 20,000ને ચેપ લાગ્યો હોવાનું નોંધાયું...

કેન્યાના 24 વર્ષીય મેરેથોન વિશ્વ વિક્રમધારક દોડવીર કેલ્વિન કિપ્ટુમને સગાંસંબંધી, મિત્રો અને સાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેલ્વિન...

કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ આફ્રિકન યુનિયન કમિશન (AUC)ના ચેરમેનપદ માટે સત્તાવાર ઉમેદવારી જાહેર કરી છે. ઓડિન્ગાએ આફ્રિકાના સૌથી પ્રતિષ્ઠિત અને...

યુગાન્ડામાં તરૂણાવસ્થામાં જ સગર્ભા બની જવાનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે બાળમાતાઓને અભ્યાસમાં ભારે અવરોધ સહન કરવો પડે છે. સરકાર તરફથી આવી માતાઓને...

ઘાનાનું કાપડ માર્કેટ ખોટા કારણોસર ચર્ચામાં આવ્યું છે. 30 કરતા વધુ વર્ષોથી અક્રાનું કાંટામન્ટો માર્કેટ 3,000થી વધારે વેપારીઓનું ઘર છે. આ વેપારીઓ ચીન, બ્રિટન...

NHS ના દર્દીઓને સેવા આપતી યુકેની કેર કંપની ગ્લોરિઆવીડી (Gloriavd) હેલ્થ કેર લિમિટેડ વિઝાનો ખર્ચ થોડાંક સો પાઉન્ડ હોવાં છતાં, આફ્રિકાના માઈગ્રન્ટ્સ વર્કર્સ પાસેથી યુકેમાં કામ કરવા હજારો પાઉન્ડની વસૂલાત કરતી હોવાનો આક્ષેપ ઝિમ્બાબ્વેના વર્કર્સે...

બીબીસી ઈન્વેસ્ટિગેશનમાં યુગાન્ડામાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. નકલી ઓળખો સાથે આ નેટવર્ક થકી સરકારતરફી સંદેશાઓ પ્રસારિત...



to the free, weekly Gujarat Samachar email newsletter