• યુગાન્ડામાં સિંહોની વસ્તી 40 ટકા ઘટી

યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...

પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં મોત

યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...

કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ આફ્રિકન યુનિયન કમિશન (AUC)ના ચેરમેનપદ માટે સત્તાવાર ઉમેદવારી જાહેર કરી છે. ઓડિન્ગાએ આફ્રિકાના સૌથી પ્રતિષ્ઠિત અને...

યુગાન્ડામાં તરૂણાવસ્થામાં જ સગર્ભા બની જવાનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે બાળમાતાઓને અભ્યાસમાં ભારે અવરોધ સહન કરવો પડે છે. સરકાર તરફથી આવી માતાઓને...

ઘાનાનું કાપડ માર્કેટ ખોટા કારણોસર ચર્ચામાં આવ્યું છે. 30 કરતા વધુ વર્ષોથી અક્રાનું કાંટામન્ટો માર્કેટ 3,000થી વધારે વેપારીઓનું ઘર છે. આ વેપારીઓ ચીન, બ્રિટન...

NHS ના દર્દીઓને સેવા આપતી યુકેની કેર કંપની ગ્લોરિઆવીડી (Gloriavd) હેલ્થ કેર લિમિટેડ વિઝાનો ખર્ચ થોડાંક સો પાઉન્ડ હોવાં છતાં, આફ્રિકાના માઈગ્રન્ટ્સ વર્કર્સ પાસેથી યુકેમાં કામ કરવા હજારો પાઉન્ડની વસૂલાત કરતી હોવાનો આક્ષેપ ઝિમ્બાબ્વેના વર્કર્સે...

બીબીસી ઈન્વેસ્ટિગેશનમાં યુગાન્ડામાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. નકલી ઓળખો સાથે આ નેટવર્ક થકી સરકારતરફી સંદેશાઓ પ્રસારિત...

પુરુષોના મેરેથોન વિશ્વવિક્રમ વિજેતા 24 વર્ષીય કેન્યન દોડવીર કેલ્વિન કિપ્ટુમ અને તેના 36 વર્ષીય કોચ રવાન્ડાના ગેરવેઈઝ હાકિઝિમાનાનું પશ્ચિમ કેન્યામાં રવિવાર 11 ફેબ્રુઆરીએ...

આ વર્ષની શરૂઆતથી કેન્યામાં સ્ત્રીહત્યા (ફેમિસાઈડ)ના ઓછામાં ઓછાં ડઝન કેસ બહાર આવવા સાથે શનિવાર 27 જાન્યુઆરીએ નાઈરોબી, કિસુમુ અને મોમ્બાસા સહિત દેશભરમાં...

કેન્યામાં મધમાખી ઉછેરનારાઓ મધ તૈયાર કરવાની પરંપરાગત કામગીરી છોડી એપિટોક્સિન તરીકે જાણીતું મધમાખીનું ઝેર મેળવવા માટે મધપૂડા ઉછેરી રહ્યા છે. વૈકલ્પિક મેડિસીનની...

રંગભેદવિરોધી નેતા અને સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ નેલ્સન મન્ડેલાની અંગત ચીજવસ્તુઓની હરાજી હાલ કોર્ટના હુકમથી અટકાવી દેવાઈ છે. મન્ડેલાના સન...



to the free, weekly Gujarat Samachar email newsletter