નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

ઝિમ્બાબ્વેમાં દર મહિને ઓછામાં ઓછાં 300 શિક્ષકો નોકરીઓ છોડી વિદેશ જઈ રહ્યા છે અને શિક્ષકોની તંગી સર્જાઈ રહી છે જેના માટે તેમને હાલ મળી રહેલું ઓછું વેતન...

રવાન્ડાના લેખક અને દેશના વાંચન અને સર્જનાત્મક લેખનની સંસ્કૃતિને મજબૂત બનાવવા કાર્યરત સંસ્થા ‘ઈમેજિન વી રવાન્ડા’ ના સ્થાપક ડોમિનિક આલોન્ગા ઉવેઝ દ્વારા તાજેતરમાં...

યુગાન્ડાની રાજધાનીમાં પશ્ચિમી દેશોના વપરાયેલા સેકન્ડહેન્ડ વસ્ત્રોનો જોરદાર વેપાર થઈ રહ્યો છે અને તેના અનેક બજારો જોવા મળે છે. ઘરઆંગણે તૈયાર કરાતા ગારમેન્ટ્સની...

હનીમૂન સફારી પર નીકળેલાં બ્રિટિશ ટીમ્બર મર્ચન્ટ ડેવિડ બાર્લો (50) અને તેમની સાઉથ આફ્રિકન પત્ની સેલિઆ ગેયેર (51) અને તેમના યુગાન્ડન ટુર ગાઈડ એરિક અલ્યાઈના...

ફ્રેન્ચ માલિકીની ફ્યૂલ એનર્જી કંપની ટોટલએનર્જીસની સહમાલિકીની 900 માઈલ લાંબી ઓઈલ પાઈપલાઈન (Eacop) મુદ્દે કમ્પાલામાં દેખાવો કરનારા વિદ્યાર્થીઓને માર મારવા...

નેધરલેન્ડ્ઝના કિંગ વિલેમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન આફ્રિકામાં ગુલામીપ્રથામાં તેમના પરિવારની ભૂમિકા બાબતે ભારે દેખાવોનો...

બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આફ્રિકામાં કોવિડ વેક્સિન વિકસાવવા 40 મિલિયનડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. સેનેગાલના ડકારસ્થિત ઈન્સ્ટિટ્યૂટ પાશ્ચર...

 કેન્યા સરકારના હેલ્થ મિનિસ્ટર નાકુમિચા વાફૂલાએ ક્યૂબાના ડોક્ટર્સને કેન્યામાં નોકરીઓ રાખવાની છ વર્ષ જૂની સમજૂતીને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્યાના...

સામાન્યપણે સરેરાશ ખેડૂત માટે કેળનું વૃક્ષ તેના ફળ વિના લગભગ નકામું જ હોય છે અને ઘણી વખત તો તેના થડ મૂળમાંથી ઉખાડી નાખવા પડતા હોવાથી સમસ્યા પણ ઉભી કરે છે. પરંતુ, આ...

કેન્યા 12 ડિસેમ્બરે બ્રિટનથી સ્વતંત્ર થયાના 60 વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી...



to the free, weekly Gujarat Samachar email newsletter