
કેન્યાનું લોન્સનું ભારણ ઘટાડવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ખાતરી છતાં કેન્યાનું જાહેર દેવું વધીને 70.75 બિલિયન ડોલરના વિક્રમી આંકે પહોંચ્યું છે. 30 જૂને...
આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...
ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...
કેન્યાનું લોન્સનું ભારણ ઘટાડવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ખાતરી છતાં કેન્યાનું જાહેર દેવું વધીને 70.75 બિલિયન ડોલરના વિક્રમી આંકે પહોંચ્યું છે. 30 જૂને...
સજાતીયતાવિરોધી કાયદાની યુગાન્ડા પર ગંભીર અસર પડી છે. વર્લ્ડ બેન્કે આ કાયદા સંદર્ભે યુગાન્ડાને નવી કોઈ લોન્સ આપવામાં નહિ આવે તેમ જણાવ્યું છે. આ કાયદો પસાર...
યુગાન્ડામા યુએન હ્યુમન રાઈટ્સ સંસ્થાની ઓફિસે કામકાજ બંધ કરી દેવાથી માનવાધિકાર કર્મશીલો અને સંસ્થાઓએ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની પર ભારે પસ્તાળ...
યુગાન્ડાના સૌથી મોટા બુગાન્ડા કિંગ્ડમના 68 વર્ષીય કાબાકા (કિંગ) રોનાલ્ડ મુવેન્ડા મુટેબી દ્વિતીયના રાજ્યારોહણની 30મી વર્ષગાંઠ 31 જુલાઈ, સોમવારે ઉજવાઈ હતી. કમ્પાલાનો...
મોટા ભાગના લોકોને પોતાના વતનમાં ભારે મુશ્કેલી નડતી હોય ત્યારે દૂરના પ્રદેશોમાં પહોંચી જવાનું ભારે આકર્ષણ રહે છે. ભારત સાથે વેપાર કરવા જળમાર્ગ શોધવા માટે...
રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિને ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન મ્નાન્ગાગ્વાને ખાસ પ્રેસિડેન્શિયલ હેલિકોપ્ટરની ઓફર કરી હતી. બે દિવસીય રશિયા- આફ્રિકા સમિટમાં...
વિપક્ષ દ્વારા ટેક્સવધારા અને મોંઘવારીવિરોધી શ્રેણીબદ્ધ દેખાવોના પગલે કેન્યાની સરકાર અને વિરોધપક્ષો પોતાના મતભેદો ઉકેલવા એક ટીમ રચવા તૈયાર થયા હોવાનું...
વિશ્વના સૌથી અસ્થિર દેશોમાં એક નાઈજરના મિલિટરી એલીટ ગાર્ડ ફોર્સ જૂથે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ મોહમ્મદ બાઝૌમને સત્તા પરથી દૂર કર્યા હોવાની જાહેરાત નેશનલ ટેલિવિઝન...
ઘાનાના પ્રથમ વડા પ્રધાન અને પ્રેસિડેન્ટ ઓસાગ્યેફો ડો. ક્વામે નક્રુમાહને સમર્પિત મકબરા અને મેમોરિયલ પાર્કને નવસજાવટ સાથે ખુલ્લા મૂકાયા છે. રાજધાની આકરાની...
આફ્રિકા ખંડમાં લોકશાહીનું મહત્ત્વ અને નવી પેઢી દ્વારા સમર્થન વધી રહ્યું છે. આફ્રિકાના સૌથી લોકપ્રિય નેતા નેલ્સન મન્ડેલાની 105મી જન્મજયંતીએ ઈશિકોવિટ્ઝ ફેમિલી...