ભારતે કેન્યાના રાજદ્વારીના પુત્ર દ્વારા સગીરા પર કથિત જાતીય હુમલાના કેસમાં તેની ડિપ્લોમેટિક કાનૂની ઈમ્યુનિટીને નકારવા કેન્યા સરકારને અનુરોધ કર્યો છે જેથી ફરિયાદમાં આગળ તપાસ થઈ શકે.
યુગાન્ડાના કુખ્યાત પૂર્વ તાનાશાહ ઈદી અમીનના બોક્સર પૌત્ર અઝીઝ અબ્દુલ-રિંગોએ સ્પર્ધા સમાપ્ત થયાનો બેલ વાગી ગયા પછી પણ હરીફ બોક્સરને ખતરનાક મુક્કો મારી જમીન પર પાડી દીધા બાદ તેનો આફ્રિકન બોક્સિંગ ચેમ્પિયનશિપ મેડલ ખૂંચવી લેવાયો હતો
ઈથિયોપિયાના સરહદી શહેર મોયાલેમાં આંતરયુદ્ધથી નાસીને સેંકડો ઈથિયોપિયાવાસીઓ કેન્યામાં આવી પહોંચ્યા હતા. વફાદારોએ પડોશી બહુમતી સોમાલી રાજ્યનો ઝંડો જાહેરમાં ફરકાવ્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. કેન્યાની પોલીસે મોયાલેમાં ગોળીબારોના અવાજો અને અરાજકતાના...
ભારતે કેન્યાના રાજદ્વારીના પુત્ર દ્વારા સગીરા પર કથિત જાતીય હુમલાના કેસમાં તેની ડિપ્લોમેટિક કાનૂની ઈમ્યુનિટીને નકારવા કેન્યા સરકારને અનુરોધ કર્યો છે જેથી ફરિયાદમાં આગળ તપાસ થઈ શકે.

યુગાન્ડાએ વિપક્ષના અગ્રણી નેતા કિઝા બેસિગ્યેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી મિલિયરી ટ્રાયલ યોજવાની વિવાદાસ્પદ યોજના પડતી મૂકી છે. કિઝા બેસિગ્યે સામેનો...

સાઉથ આફ્રિકાના સેંકડો શ્વેત આફ્રિકનો તેમની જ સરકાર દ્વારા વંશીય ભેદભાવનો શિકાર બની રહ્યા હોવાના દાવા સાથે પ્રીટોરીઆમાં યુએસ એમ્બેસી સમક્ષ એકઠાં થયા હતા. તેમણે...

યુગાન્ડાના લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ પડોશના પૂર્વીય કોંગોમાં રહેલા તમામ દળો 24 કલાકમાં તેમના શસ્ત્રો સાથે શરણાગતિ ન સ્વીકારે તો કોંગોના બુનિઆ...
પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં સરકારવિરોધી સશસ્ત્ર જૂથ ઇસ્લામિક સ્ટેટ ઈન ધ ગ્રેટર સહારા (ISGS)ના 200થી વધુ આતંકવાદીઓ દ્વારા સૌથી મોટા ઉત્તર-પૂર્વીય શહેર ગાઓથી 30 કિલોમીટરના અંતરે કોબે ખાવો ગામ પાસે 36 વાહનોના કાફલા પરના હુમલામાં 60 મજૂરોના મોત સાથે...
યુગાન્ડામાં 2026નું જનરલ ઈલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે બજેટરી અને પ્લાનિંગ નાણાતંગીના કારણે ચૂંટણી યોજાવા અને તેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. સરકાર માટે ચૂંટણીપ્રક્રિયા અને વિવિધ કામગીરીઓ સંદર્ભે 2025/2026ના બજેટમાળખામાં ભંડોળ...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય...
નાઈજિરિયાના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ (NBS) સર્વેના આંકડા અનુસાર મે 2023થી એપ્રિલ 2024 સુધીના એક વર્ષમાં 2.2 મિલિયન લોકોના અપહરણ કરાયા હતા તેમજ આશરે 600,000 નાઈજિરિયન્સની હત્યા કરાઈ હતી. આ જ સમયગાળામાં અપહ્યતોને મુક્ત કરાવવા લોકોએ અપહરણકારોને...

કેન્યામાં ફેસબૂકના 185 પૂર્વ મોડરેટરોએ ફેસબૂક માટે ભયાનક કન્ટેટ્સને હળવા બનાવવાની કામગીરીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD), ડીપ્રેશન અને ચિંતાતુરતાનો...
યુગાન્ડામાં વર્ષ 2000 પછી નવમી વખત ઈબોલા વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને 29 જાન્યુઆરીએ કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં પુરુષ નર્સના મોતના અહેવાલને સરકારે સમર્થન આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ રોગચાળાને આગળ વધતો અટકાવવા એક...