નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

આલ્બેનિયાની રાજધાની તિરાનામાં કેન્યાની એક યુવતી પર બળાત્કાર થતાં નાગરિકો અને સિવિલ સોસાયટીના એક્ટિવિસ્ટોએ સડકો પર ઉતરીને ધરણા પ્રદર્શનો કર્યાં હતાં. કેન્યાની...

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં હતાં. નૈરોબીમાં છેલ્લા એક સપ્તાહમાં ઇમારત ધરાશાયી થવાની આ બીજી ઘટના છે....

જમીન માનવજાત માટે એક અનિવાર્ય સ્ત્રોત છે પરંતુ તેનો જેટલો દુરુપયોગ કરાય તેટલું તેનું ખવાણ વધે છે. જમીન કાર્બન ડાયોક્સાઇડને બાંધી રાખવામાં ઘણી મદદરૂપ બને...

વૈજ્ઞાનિકોએ આફ્રિકામાં મચ્છરોની નવી પ્રજાતિઓના આક્રમણની ચેતવણી આપી છે. તેમના માનવા પ્રમાણે 2022ના પ્રારંભમાં મેલેરિયાનો મોટો રોગચાળો ફાટી નીકળવા પાછળ મચ્છરની...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં સેના અને M23 વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઇના કારણે મહત્વના શહેર ગોમામાં હજારો લોકો વિસ્થાપિત થયાં છે. 20 ઓક્ટોબરથી M23...

ઇક્વેટોરિયલ ગિનીમા બંધક  ભારતીય શિપના ૨૬ ક્રુ મેમ્બર્સને એક સપ્તાહ પહેલા નાઇજીરીયા લઈ બાદ કોઈ જ સંપર્ક નહીં હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે....

સામાન્ય રીતે ચોરી થાય તો કોઈ વસ્તુની થાય કે કોઈ સાધનની થાય, પણ સાઉથ આફ્રિકામાં થયેલી ચોરીમાં તો તસ્કરો ચોરો આખેઆખી સ્કૂલ ચોરી ગયા છે. સમ ખાવા પૂરતી ઇંટ...

મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...

છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઈજિરિયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના...

ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા યુગાન્ડન સમુદાયે પોતાના વતન સાથેના સંબંધો મજબૂત બની રહે તે માટે એક લેંગ્વેજ સ્કૂલની સ્થાપના કરી છે. એડિલેડમાં સપ્તાહાંતમાં સ્વયંસેવકો...



to the free, weekly Gujarat Samachar email newsletter