નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

પૂર્વ કેન્યન પાર્ટનર ડિક્સન એનડિએમા દ્વારા 1 સપ્ટેમ્બરે કેન્યામાં પેટ્રોલ છાંટી જીવતા જલાવી દેવાયેલી 33 વર્ષીય યુગાન્ડન ઓલિમ્પિક એથ્લીટ રેબેકા ચેપટેગેઈને...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાના પ્રયાસમાં બ્રિટિશર અને 3 અમેરિકન સહિત 37ને શુક્રવાર   13 સપ્ટેમ્બરે મોતની સજા ફરમાવાઈ છે. વિપક્ષી નેતા ક્રિસ્ટિયન મલાન્ગાના નેતૃત્વ હેઠળ ગત 19 મેએ પ્રેસિડેન્ટ ફેલિક્સ ત્સીસેકેડીને ઉથલાવવા બળવાનો નિષ્ફળ...

આફ્રિકન દેશોમાં વ્યાપક ભ્રષ્ટાચારથી ત્રાસીને યુવાનો વિદેશ સ્થળાંતર કરી રહ્યા છે. તેમની પ્રથમ પસંદગી નોર્થ અમેરિકા છે અને તે પછી વેસ્ટર્ન યુરોપમાં યુકે, ફ્રાન્સ, જર્મની...

કેન્યા સરકાર અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નેતૃત્વ ધરાવતાં અદાણી જૂથની વચ્ચે નાઈરોબીના જોમો કેન્યાટા એરપોર્ટના નવીનીકરણના સોદાના દેશના મુખ્ય એરપોર્ટ...

સાઉથ આફ્રિકામાં 1970ના દાયકામાં રંગભેદવિરોધી ચળવળમાં જોડાયેલા અને પાછળથી ચૂંટાયેલી લોકશાહી સરકારમાં ઉચ્ચ સત્તાએ પહોંચેલા પ્રવીણ ગોરધનનું કેન્સર સામે લડાઈ...

નામિબિયામાં ગત સદીમાં સૌથી ભયાનક દુકાળ છે ત્યારે સરકારે ભૂખમરાગ્રસ્ત દેશવાસીઓના પેટ ભરવા હાથી, હિપોપોટેમસ, હરણ, સાબર અને ઝીબ્રા સહિત 700થી વધુ વન્ય પશુની કતલ કરવાનો નિર્ણય લીધો છે. આ પશુઓનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે. નામિબિયાના 1.4 મિલિયન...

યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈન ઊર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીને 3 સપ્ટેમ્બરે પોલીસ સાથે અથડામણમાં ડાબા પગે ટીઅરગેસ કેનિસ્ટર વાગી જવાથી હોસ્પિટલ લઈ જવાયા હતા...

યુગાન્ડાની મેરેથોન દોડવીર અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ 44મો ક્રમ હાંસલ કરનારી 33 વર્ષીય રેબેકા ચેપટેગેઈનું તેના પૂર્વ કેન્યન બોયફ્રેન્ડ ડિક્સન નેડિમા મારાંગાચે...

કેન્યાના પીઢ રાજકારણી અને વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ આફ્રિકન યુનિયન કમિશનના ચેરમેનપદ માટે આફ્રિકન યુનિયનના સભ્ય દેશો તેમની તરફેણમાં મતદાન કરે તે માટે...

યુએન દ્વારા ગત 20 વર્ષમાં ત્રીજી વખત સુદાનમાં સંપૂર્ણ દુકાળ જાહેર કરાયો છે જેમાં લાખો લોકોના મોતની આશંકા છે. સુદાનમાં અલ-ફાશેર શહેરની બહાર ઝમઝમ નામે શરણાર્થી...



to the free, weekly Gujarat Samachar email newsletter