
પૂર્વ આફ્રિકાના સમૃદ્ધ દેશોમાં એક કેન્યામાં ગત મંગળવાર 9 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદ અને નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સાત દિવસ ચાલેલી મતગણતરી પછી વર્તમાન ડેપ્યુટી...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
પૂર્વ આફ્રિકાના સમૃદ્ધ દેશોમાં એક કેન્યામાં ગત મંગળવાર 9 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદ અને નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સાત દિવસ ચાલેલી મતગણતરી પછી વર્તમાન ડેપ્યુટી...
પૂર્વ યુગાન્ડામાં માઉન્ટ એલ્ગોનની તળેટીમાં ભારે પૂરના કારણે મ્બાલે ટાઉનની આસપાસ ઓછામાં ઓછી 30 વ્યક્તિના મોત થયાં હોવાનું સરકાર અને યુગાન્ડા રેડ ક્રોસ દ્વારા...
પૂર્વ આફ્રિકામાં સૌથી મોટાં અર્થતંત્ર કેન્યામાં સામાન્ય ચૂંટણી અને પ્રમુખપદની ચૂંટણી માટે મંગળવાર, 9 ઓગસ્ટની સવારથી મતદાન શરૂ કરી દેવાયું હતું. આશરે 22.1 મિલિયન...
આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે.
ગ્લોબલ વોર્મિંગ અટકાવવા સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જા પર આધારિત બનવાના અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે દક્ષિણ આફ્રિકાના એક અંતરિયાળ શહેરે વીજળી માટે...
સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યાએ ચીપર કેશ અને ફ્લટરવેવની દેશમાં કામગીરી પર પ્રતિબંધ લાદી તમામ ફાઇનાન્સ સંસ્થાનોને આ બંને ફિનટેક કંપનીઓ સાથેના વ્યવહારો સ્થગિત...
કેન્યાની ભર્ષ્ટાચાર વિરોધી વોચડોગ સંસ્થા એથિક્સ એન્ડ એન્ટી કરપ્શન કમિશને ઓગસ્ટ મહિનામાં દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર માટે દોષી ઠરી ચૂકેલા 241 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યાં છે જ્યારે ફક્ત પાંચ ઉમેદવારને જ ચૂંટણી લડવાની પરવાનગી અપાઇ છે.
ચીનમાં પરંપરાગત દવાઓની વધતી માગના કારણે શિકારીઓ આફ્રિકામાં ગેંડાથી માંડીને પેન્ગોલિનને અત્યારસુધી નિશાન બનાવી રહ્યાં હતાં પરંતુ હવે તેમના નિશાના પર આફ્રિકાના...
યુક્રેન સાથેના યુદ્ધ મધ્યે યુગાન્ડાની મુલાકાતે પહોંચેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવનું એન્ટેબીમાં રંગેચંગે સ્વાગત કરાયું હતું. યુગાન્ડાના પ્રમુખ...
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ખાદ્યાન્ન સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશો ઊંચા ફુગાવાની આગમાં દાઝી રહ્યાં છે. આફ્રિકાના ઘણા દેશોની જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઇ રહી છે. ખંડના સૌથી સમૃદ્ધ ગણાતા...