નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

યુગાન્ડા અને ખાસ કરીને રાજધાની કમ્પાલામાં ત્યજી દેવાતાં નવજાત શિશુ અને નાના બાળકોની વધતી સંખ્યાથી દેશની પોલીસની ચિંતા વધી છે. કમ્પાલામાં દર મહિને આઠ વર્ષથી...

સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગના બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આર્થિક રીતે નબળા માઈગ્રન્ટ્સને વસાવાયા હતા તેવી પાંચ મજલાની ઇમારતમાં 30 ઓગસ્ટ બુધવારની...

ઝિમ્બાબ્વેની સામાન્ય ચૂંટણીમાં પ્રેસિડેન્ટ એમર્સન મ્નાન્ગાગ્વા પુનઃ પાંચ વર્ષની બીજી અને આખરી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે. શનિવાર 26 ઓગસ્ટની મોડી સાંજે જાહેર...

યુગાન્ડામાં સૌથી ગરીબ અને હિંસાસભર વિસ્તાર કારામોજામાં ત્રણ તબીબોએ સેવાની ધૂણી ધખાવી છે. અહીં બેરોજગાર યુવાનોએ હાથમાં શસ્ત્રો ધારણ કરેલા છે અને ગમે ત્યારે...

યુગાન્ડામાં હજારો નર્સ વિદેશમાં નોકરી માટેની તક શોધ્યા કરે છે. આ નર્સીસ દેશના હેલ્થ વર્કફોર્સમાં જોડાતી નથી. જેના પરિણામે યુગાન્ડામાં પણ નર્સીસની અછત સર્જાઈ છે. યુગાન્ડામાં દર વર્ષે આશરે 5,000 નર્સ કામકાજ માટે બહાર આવે છે. આમાંથી માત્ર 2,000 જેટલી...

કેન્યાનું લોન્સનું ભારણ ઘટાડવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ખાતરી છતાં કેન્યાનું જાહેર દેવું વધીને 70.75 બિલિયન ડોલરના વિક્રમી આંકે પહોંચ્યું છે. 30 જૂને...

સજાતીયતાવિરોધી કાયદાની યુગાન્ડા પર ગંભીર અસર પડી છે. વર્લ્ડ બેન્કે આ કાયદા સંદર્ભે યુગાન્ડાને નવી કોઈ લોન્સ આપવામાં નહિ આવે તેમ જણાવ્યું છે. આ કાયદો પસાર...

યુગાન્ડામા યુએન હ્યુમન રાઈટ્સ સંસ્થાની ઓફિસે કામકાજ બંધ કરી દેવાથી માનવાધિકાર કર્મશીલો અને સંસ્થાઓએ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની પર ભારે પસ્તાળ...

યુગાન્ડાના સૌથી મોટા બુગાન્ડા કિંગ્ડમના 68 વર્ષીય કાબાકા (કિંગ) રોનાલ્ડ મુવેન્ડા મુટેબી દ્વિતીયના રાજ્યારોહણની 30મી વર્ષગાંઠ 31 જુલાઈ, સોમવારે ઉજવાઈ હતી. કમ્પાલાનો...

મોટા ભાગના લોકોને પોતાના વતનમાં ભારે મુશ્કેલી નડતી હોય ત્યારે દૂરના પ્રદેશોમાં પહોંચી જવાનું ભારે આકર્ષણ રહે છે. ભારત સાથે વેપાર કરવા જળમાર્ગ શોધવા માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter