કેન્યા સહિત આફ્રિકામાં ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના)ની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, થોડા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને પુરુષો પણ તેમાં જોડાયા છે. પશ્ચિમ કેન્યાના મિગોરી કાઉન્ટીના કુરિયાના શહેરોમાં...

