• યુગાન્ડામાં સિંહોની વસ્તી 40 ટકા ઘટી

યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...

પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું કાર અકસ્માતમાં મોત

યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...

પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...

રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.

વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચીનમાં ગેરકાયદેસર રહેવા બદલ ૨૭ યુગાન્ડાવાસીઓને ચીનમાં ડિટેન્શન ફેસિલીટીઝમાં અટકાયત હેઠળ રખાયા હતા. યુગાન્ડા એમ્બેસીની નીકટના સૂત્રો મુજબ તેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને સ્વદેશ પાછા ફરવા માગતા પરંતુ, લોકડાઉનના...

યુગાન્ડામાં આતંકવાદીઓ હુમલો કરે તેવી શક્યતા હોવાની ચેતવણી યુકેએ યુગાન્ડાને આપી હતી. પરંતુ, પોલીસે ચેતવણીનું લેવલ વધારવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં એક નિવેદનમાં યુકે સરકારે ત્યાં રહેલા તેના નાગરિકોને ખાસ કરીને ભીડવાળા અને હોટલ, ટ્રાન્સપોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter