બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

 ફ્રેંચ કંપનીઓ મેરિડિયમ, બોયગ્યૂસ બેટીમેન્ટ્સ ઈન્ટરનેશનલ, કોલાસ અને ADP ( એરપોર્ટ દ પેરિસ)ની સંપૂર્ણ આર્થિક મદદથી મડાગાસ્કરમાં તૈયાર થયેલા રવિનાલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરાયું હતું. બન્ને કંપનીઓએ તેમાં સંયુક્ત રીતે ૨૨૦ મિલિયન યુરોનું...

આંતર રાષ્ટ્રીય નાણાંભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડે કેન્યાને તાત્કાલિક ૨૫૮.૧ મિલિયન ડોલરની રકમ ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સાથે કેન્યાને બજેટ સપોર્ટ હેઠળ ચૂકવણીની કુલ રકમ ૯૭૨.૬ મિલિયન ડોલર થશે.

દક્ષિણ આફ્રિકામાં થોડા અઠવાડિયા પહેલા ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીના કોરોના વાઈરસના નવા સૌથી વધુ દૈનિક કેસ બુધવારે નોંધાયા...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ યુનાઈટેડ કિંગ્ડમના યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે એમ્બેસેડર નિમિષા માધવાણીની નિમણુંક કર્યાની વીકેન્ડમાં વિશેષ જાહેરાત કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter