નકુરુમાં હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપનાઃ ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

સુદાનના પાટનગર ખાર્તુમમાં નાઈલ નદીમાં બોટ ડૂબી જતાં તેમાં સવાર સુદાનના પાંચ ફૂટબોલ ખેલાડીઓનું મૃત્યુ થયું હતું. થર્ડ ડિવિઝન થર્ડ ડિવિઝન  ટીમ નેવિગેશનના ખેલાડીઓ શેન્ડીનથી બોટમાં અલ મતામા શહેરમાં થર્ડ ડિવિઝન લીગમાં મેચ રમવા જઈ રહ્યા હતા ત્યારે...

ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ...

કોવિડ – ૧૯ મહામારી, તોફાનો અને ભ્રષ્ટાચારથી બેહાલ બની ગયેલા દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને ફરી પાટે ચડતાં ખૂબ મુશ્કેલી પડશે તેમ નાણાં પ્રધાન એનોક ગોડોન્ગ્વાનાએ જણાવ્યું હતું. સરકારનું વાર્ષિક બજેટ નિવેદન રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કેઆ વર્ષે...



to the free, weekly Gujarat Samachar email newsletter