ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશઃ લશ્કરી વડાનુ મોત

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા...

છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...

કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં  તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ  જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ...

ટાઈગ્રે ડિફેન્સ ફોર્સ (TDF) દ્વારા બંધક બનાવાયેલા ૭,૦૦૦થી વધુ ઈથિયોપિયન સૈનિકો એક વીડિયોમાં ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રાંતના મેકેલે રિહેબિલિટેશન સેન્ટર તરફ ચાલતા જતા દર્શાવાયા હતા. TDF મુજબ બંધક બનાવાયેલા સૈનિકો એબ્દી એશીરથી ટાઈગ્રે પહોંચવા ચાર...

નાઈજીરીયામાં  ઈંડા, શાકભાજી અને બીન્સ જેવી ખોરાકની મુખ્ય ચીજવસ્તુઓના ભાવોમાં પણ ખૂબ વધારો થયો છે. સત્તાવાર આંકડા મુજબ કોરોના વાઈરસ કટોકટી શરૂ થઈ ત્યારથી ખોરાકની ચીજવસ્તુઓના ભાવમાં ૨૨ ટકા કરતાં વધુનો વધારો થયો છે. ઘણાં લોકો માટે પરિવારનું ભરણપોષણ...

ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંક – રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ દેશની સૌથી ઉંચા દરની નવી ૫૦ ડોલરની નોટને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. અમેરિકન ચલણમાં આ નોટનું...

ઈક્વિટી બેંક હેકિંગ કેસમાં રવાન્ડાએ આઠ કેન્યન અને એક યુગાન્ડનને આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી અને Rwf૫૬ મિલિયનનો દંડ કર્યો હતો. રવાન્ડન ઇન્વેસ્ટિગેશન...

દેશમાં ચાના વાવેતરને ક્લાઇમેટ ચેન્જને લીધે જોખમ હોવાથી કેન્યાના કેટલાંક ચા ઉત્પાદકો હવે અન્ય પાકો તરફ વળી રહ્યા છે.  કેન્યા એક સમયે ચાના ઉત્પાદન માટે ખૂબ...



to the free, weekly Gujarat Samachar email newsletter