કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

સુદાનના પાટનગર ખાર્તુમમાં નાઈલ નદીમાં બોટ ડૂબી જતાં તેમાં સવાર સુદાનના પાંચ ફૂટબોલ ખેલાડીઓનું મૃત્યુ થયું હતું. થર્ડ ડિવિઝન થર્ડ ડિવિઝન  ટીમ નેવિગેશનના ખેલાડીઓ શેન્ડીનથી બોટમાં અલ મતામા શહેરમાં થર્ડ ડિવિઝન લીગમાં મેચ રમવા જઈ રહ્યા હતા ત્યારે...

ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ...

કોવિડ – ૧૯ મહામારી, તોફાનો અને ભ્રષ્ટાચારથી બેહાલ બની ગયેલા દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને ફરી પાટે ચડતાં ખૂબ મુશ્કેલી પડશે તેમ નાણાં પ્રધાન એનોક ગોડોન્ગ્વાનાએ જણાવ્યું હતું. સરકારનું વાર્ષિક બજેટ નિવેદન રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કેઆ વર્ષે...



to the free, weekly Gujarat Samachar email newsletter