
દુનિયાભરમાં કોવિડ – ૧૯ની સારવાર મેળવ્યા બાદ બચી ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે તેમ ઘણાં કિસ્સાઓમાં કોવિડ – ૧૯ પછી ઘણાં કિસ્સામાં એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ...
યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...
યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...
દુનિયાભરમાં કોવિડ – ૧૯ની સારવાર મેળવ્યા બાદ બચી ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે તેમ ઘણાં કિસ્સાઓમાં કોવિડ – ૧૯ પછી ઘણાં કિસ્સામાં એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ...
ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.
DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...
કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ...