
વિદેશ બાબતોના મંત્રાલયે રક્ષણના પૂરતાં પગલાં અમલમાં ન મૂકાય ત્યાં સુધી ડોમેસ્ટિક વર્કરોની ભરતી અને નિકાસ પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવા ભલામણ કરી હતી....
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
વિદેશ બાબતોના મંત્રાલયે રક્ષણના પૂરતાં પગલાં અમલમાં ન મૂકાય ત્યાં સુધી ડોમેસ્ટિક વર્કરોની ભરતી અને નિકાસ પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવા ભલામણ કરી હતી....
અમેરિકાએ ગયા મહિને અફઘાનિસ્તાનમાં વિશાળ રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું અને અંદાજે ૧૨૦,૦૦૦ લોકોને સલામત સ્થલે પહોંચાડ્યા હતાં. છેલ્લાં ૨૦ વર્ષમાં...
કેન્યાએ સમલૈંગિક પુરુષને તેનો પરિવાર અને દેશ સ્વીકારે તેના સંઘર્ષ વિશેની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્યા ફિલ્મ ક્લાસિફિકેશન બોર્ડ (KFCB) એ તેને ઈશનિંદાત્મક અને બંધારણના અપમાન સમાન ગણાવી હતી.
નાદારીની પ્રક્રિયામાંથી બહાર આવ્યા પછી સાઉથ આફ્રિકન એરવેઝે ફરી તેની ફ્લાઈટ શરૂ કરી હતી. તે માર્ચ ૨૦૨૦થી બંધ હતી. ૨૩ સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકન એરવેઝ (SAA)...
બ્રિટને તેના કોરોના વાઈરસના રેડ લિસ્ટમાં દક્ષણ આફ્રિકાને યથાવત રાખતા દક્ષિણ આફ્રિકાએ અસંતોષની લાગણી દર્શાવી હતી. આ પગલા હેઠળ યુકે પરત ફરતા દરેક મુસાફરે મોંઘી હોટલોમાં દસ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે અને તેનો ખર્ચ વ્યક્તિ દીઠ ૧,૭૫૦ પાઉન્ડ કરતાં...
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા ૨.૫ બિલિયન ડોલરના શસ્ત્રસોદામાં ભ્રષ્ટાચારનો કોર્ટમાં જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.ઘણાં વર્ષોથી પડતર રહેલી...
કેન્યામાં ફ્યુઅલના ભાવમાં વધારો થતાં કોવિડ -૧૯ મહામારીને લીધે અગાઉથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા લોકોની તકલીફ વધવાની શક્યતાને લીધે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દેશના એનર્જી રેગ્યુલેટરે ૧૫ સપ્ટેમ્બરને બુધવારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સબસિડી...
સરકારી માલિકીની બિનકાર્યદક્ષ સંસ્થાઓેએ ટેક્સપેયરોના માથે લોન કમિટમેન્ટ ફી પેટે વધારાના Ksh ૧.૬૫ બિલિયન (£૧૧.૦૭) નાખતાં કેન્યાનું રાષ્ટ્રીય દેવું ગયા જૂનમાં વધીને Ksh ૭.૭૧ ટ્રિલિયન (£૫૧.૮૦ બિલિયન) થયું હતું. કેન્યાનું વિદેશી રાષ્ટ્રીય દેવું ૫૨.૧...