બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

જેલમાં સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના સમર્થનમાં નવેસરથી વિરોધ દેખાવો થઈ શકે તેવા અહેવાલોને પગલે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સીસ (SANDF)ના સૈનિકોએ પીટરમેરિત્ઝબર્ગમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન કર્યું હતું.

ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ સામિયા હસને જણાવ્યું હતું કે દાર - એ- સલામમાં ફ્રેંચ એમ્બેસી પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ પોલીસ ઓફિસર,ઓક્ઝિલિયરી પોલીસના એક મેમ્બર અને બંદૂકધારી શખ્સ સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે આ ઘટનાની...

કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ફાળવવામાં આવેલા અંદાજે સાત મિલિયન ડોલરની કથિત ઉચાપત બદલ કોંગોના પૂર્વ આરોગ્ય પ્રધાન એટેની લોંગોન્ડોની ૨૭ ઓગસ્ટે ધરપકડ...

યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ડો. જેન રુથ એસેંગે તાજેતરમાં જણાવ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો વેક્સિનનો જથ્થો લઈ લેતા હોવાથી યુગાન્ડાને ૨૨ મિલિયન લોકોને...

દેશમાં મહત્ત્વની ચૂંટણી આડે એક વર્ષ રહ્યું છે અને મોટા  બંધારણીય સુધારા હાલ પૂરતા મોકુફ રખાયા છે તથા નવા ગઠબંધનો આકાર લઈ રહ્યા છે ત્યારે કેન્યાનું રાજકીય...

કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...

એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૩,૦૦૦થી વધુ ટીનેજર સગર્ભા બની હોવાની નોંધ કરી હતી.  ગૌટેંગ હેલ્થ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (MEC) નોમાથેમ્બા મોક્ગેથીએ જણાવ્યું હતું કે તેમાં ૯૩૪ છોકરીઓ ૧૦થી...

યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતને સહાય અટકાવી રહ્યું હોવાના યુએસ એઈડ ચીફ સામન્તા પાવરના દાવાને ઈથિયોપિયાએ નકારી કાઢ્યો હતો.પાવરે તાજેતરમાં નિવેદનમાં જણાવ્યું હતું કે જે પ્રાંતમાં હજારો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છો ત્યાં માનવતાવાદી સહાયનો પ્રવાહ...



to the free, weekly Gujarat Samachar email newsletter