મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમયે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. જેમાં થરામાં ચૂંટણીની અદાવતમાં...

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં ઉડીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના વિકાસના સોગંદ ખાધા હતા તો કોંગ્રેસમાં...

 ૧૪મી નવેમ્બરે વડગામ તાલુકાના છનિયાણા ગામમાં બન્ને વોટબૂથમાં ઇવીએમ સાથે છેડછાડ કરાતાં લોકોએ મતદાન બંધ કરાવ્યું હતું. ગામના બૂથ નં. ૧ અને ૨માં ઇવીએમમાં...

મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે...

ભાજપને હંફાવવા કોંગ્રેસ પણ સોફ્ટ હિંદુત્વનું કાર્ડ અજમાવી રહી છે. રાહુલ ગાંધી છેલ્લા પ્રવાસોમાં હિન્દુ ધાર્મિક સ્થળોનાં દર્શને ગયા હતા. આગામી ૧૧થી ૧૩ નવેમ્બરએ...

દૂધ અને દૂધની બનાવટમાં એકચક્રી શાસન ભોગવતું અમૂલ હવે ફ્રેન્ચ ફ્રાઈસ અને આલુ કી ટિક્કી પણ વેચશે. અમૂલ પરંપરાગત બિઝનેસ સિવાયના વ્યવસાય પર પણ ધ્યાન કેન્દ્રિત...

ગુજરાત સહિત બટાટા પકવતા રાજ્યોમાં શિયાળાના આરંભે જ ભારે ગરમી પડી રહી હતી. તેથી બટાટાના વાવેતરમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો હતો. કાચા બટાટા વાવનાર પંજાબ, બિહાર...

આગામી સમયમાં ગુજરાતને વધુ એક વાયુસેના મથક (એરફોર્સ બેઝ) મળે એવી શક્યતા છે. ગુજરાતના ડીસા પાસે એરફોર્સ મથક બનાવવાનું વર્ષો જૂનું આયોજન છે. પરંતુ એ આયોજન ફાઈલોમાં જ અટવાયેલુ પડયું છે. નવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને હવે આ પ્રોજેક્ટમાં સક્રિયતા...

પાલનપુર એલસીબી પોલીસે શહેરના ગુરુનાનક ચોકમાંથી બીજી નવેમ્બરે રાત્રે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જેમાં અમેરિકન નાગરિકો પાસેથી લોન આપવાના બહાને છેતરપિંડી કરાતી હતી. ઓરિસ્સાનો બાર ધોરણ પાસ એક યુવક ફોકડું અંગ્રેજી બોલી અમેરિકનોને છેતરતો હતો....

મહેસાણાના અંબાલા ગામની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર રાષ્ટ્રીયસ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter