
ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી...

કચ્છ અને કચ્છીઓનાં હિતને સદાય અગ્રેસર રાખવા સાથે રાષ્ટ્રીય-સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો માટે જાગૃત ગણાતા અખબાર ‘કચ્છમિત્ર’ને જળસંચય અને જળ વ્યવસ્થાપન...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...
ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લામાં ૪.૧ની તીવ્રતાનો આંચકો રવિવારે સવારે ૮:૧૮ વાગ્યે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો. આ ઉપરાંત અન્ય બે હળવા આંચકા પણ અનુભવાતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી.

કોરોના મહામારીના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે રણોત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. સફેદ રણમાં...

યાયાવર પક્ષીઓ સુરખાબે ખડીરમાં નવી વસાહત સ્થાપી છે. વન વિભાગ આ વિસ્તારને હવે વિકસિત કરશે. તેવા અહેવાલ છે. છેલ્લા કેટલાય સમયથી રાપર તાલુકામાં કુડા નજીક સરહદી...

અમેરિકામાંથી પ્રકાશિત થતાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી ભારતના ટોચના ૧૦૦ ધનિકોની યાદીમાં કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને...
સુખપર ગામમાં ૩૦મી સપ્ટેમ્બરે વિજ્યાબહેન ભુડિયાની હત્યા થઈ હોવાના સમાચાર મળતાં પોલીસે તપાસ કરતાં દીકરી સુનીતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, ટ્યૂશનથી ઘરે આવીને જોયું તો માતા મૃત હાલતમાં ઊંધી પડી હતી, પરંતુ આકરી તપાસમાં જણાયું કે સુનીતા ઘરે...
કચ્છના દરિયામાં પાકિસ્તાની ઝંડા ચિતરેલી અલ મદિના બોટ ૨૧મી મે, ૨૦૧૯ના રોજ છ ખલાસીઓ અને રૂ. ૧૬૫૦ કરોડની કિંમતના ૩૩૦ હેરોઇનના પેકેટ્સ સાથે ઝડપાઈ હતી. આ કેફી દ્વવ્ય ‘ડ્રગ્સ કરન્સી’ તરીકે ઉપયોગ કરવાનું પણ ખૂલ્યું હતું. તેથી આ કેસની સંવેદનશીલતા ધ્યાનમાં...
વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લીધે શક્તિપીઠના ઈતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. દયાપરમાં તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અશ્વિન નવરાત્રી મહોત્સવ દરમિયાન આ પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો...