તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસ તાજેતરમાં ત્રણ શકમંદોને ઉઠાવી ગઈ હતી અને ત્રણેયને લોકઅપમાં બંધ કરીને ઢોર માર માર્યો હોવાનું લોકઅપમાં બંધ લોકોના નજીકનાઓએ જણાવ્યું હતું. પોલીસ ઉઠાવી ગઈ તેમાંથી એક જણ અરજણ ગઢવી (રહે, સમાઘોઘા)નું...

