વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને...

 લોકડાઉનના લીધે અનેક લોકો વિવિધ સ્થળો પર ફસાયેલા છે. જેના લીધે તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા છે આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જેમાં છ વર્ષની બાળકી તેની માતાથી વખૂટી પડી ગઈ હતી. 

ઘડિયાળી પોળ અને કરોળિયા પોળના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને બુલિયન વેપારી કનુભાઈ સોનીએ લોકડાઉનને કારણે સોના-ચાંદીના વેપારમાં મંદી આવી જતાં શાકભાજીનો ધંધો...

લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની...

ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા...

સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદોને ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના સંક્રમણની ગંભીરતાને જોતાં...

છેલ્લાં ૪૦ વર્ષથી ચરોતરમાં ભેદભાવ વગર અદ્યતન તબીબી સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કટિબદ્વ રહી છે. રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પણ શ્રી કૃષ્ણ હોસ્પિટલની પસંદગી કરી છે. વિશ્વમાં કોરોનાના ફેલાવા અને...



to the free, weekly Gujarat Samachar email newsletter