કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

કોયલી ગામના ૧૯ વર્ષના યુવક અશ્વિનસિંહ રામસિંહ ચૌહાણ (ઉ. ૧૯)ને કોરોના ભરખી ગયો હોવાના અહેવાલ છે. ખેતમજૂરી કરતા આ યુવક અશ્વિનને હોસ્પિટલમાં ભરતી કરાયાના ૨૪ કલાકમાં જ ૧૪મી જૂને તેનું મોત થયું હતું. આ મોતની ઘટના સાબિત કરે છે કે કોરોના કેટલો ખતરનાક...

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના...

ભારત-ચીન વિવાદ વચ્ચે ચીન પર બનેલા એક કાર્ટૂનના કારણે અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાના સમાચાર ફેલાયા છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો...

વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે...

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલા બિલવાટ ગામની સગીરા ૨૪મી મેએ એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ સગીરાને શોધીને તેના ૧૫ જેટલા નારાજ સગા સંબંધીઓ જાહેરમાં સગીરાને લાકડીથી માર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો....

દાહોદના મંડાવાવ રોડ સ્થિત અગ્રવાલ સોસાયટીમાં ૨૩મી મેએ વહેલી સવારે દીપડો ઘૂસ્યો હતો. લોકોની બૂમાબૂમથી દીપડો પહેલાં એક કાર પાછળ લપાઈ ગયો પછી ત્યાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગ પરની એક ફ્રૂટની લારી નીચે લપાઈ ગયો. 

વલસાડમાં આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી રૂ. ૭ કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને એટીએસની ટીમે પકડી પાડ્યા હોવાના અહેવાલ ૨૯મી મેએ હતા.

લોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં યુવકે ૩૦ ફૂટનો ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. કુવામાંથી પાણી મળ્યું છે. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવામાં આવશે. 

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...



to the free, weekly Gujarat Samachar email newsletter