જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને...
વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને...
લોકડાઉનના લીધે અનેક લોકો વિવિધ સ્થળો પર ફસાયેલા છે. જેના લીધે તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા છે આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જેમાં છ વર્ષની બાળકી તેની માતાથી વખૂટી પડી ગઈ હતી.

ઘડિયાળી પોળ અને કરોળિયા પોળના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને બુલિયન વેપારી કનુભાઈ સોનીએ લોકડાઉનને કારણે સોના-ચાંદીના વેપારમાં મંદી આવી જતાં શાકભાજીનો ધંધો...
લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની...
ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા...

સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદોને ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના સંક્રમણની ગંભીરતાને જોતાં...
છેલ્લાં ૪૦ વર્ષથી ચરોતરમાં ભેદભાવ વગર અદ્યતન તબીબી સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કટિબદ્વ રહી છે. રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પણ શ્રી કૃષ્ણ હોસ્પિટલની પસંદગી કરી છે. વિશ્વમાં કોરોનાના ફેલાવા અને...
કોરોના વાઇરસ કોવિડ-૧૯ની રસી વિક્સાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ - એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. આઈઆઈએલ ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીબીબી)...